ETV Bharat / bharat

ધુમ્મસને કારણે કંઈ દેખાયું નહીં અને થઈ ગયો અકસ્માત, 3 વ્યક્તિઓનાં મોત

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં ધુમ્મસના કારણે એક ડમ્પર બેકાબૂ થઈને ચાની દુકાનમાં ઘૂસી ગયું હતું. આ દરમિયાન ચાની દુકાનમાં હાજર 8 લોકો તેની લપેટમાં (3 people died due to fog in uttar pradesh) આવી ગયા. જેમાંથી 3 લોકોના મોત (3 people died due to fog in rae Bareli UP) થયા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ધુમ્મસને કારણે કંઈ દેખાયું નહીં અને થઈ ગયો અકસ્માત, 3 લોકોનાં થયા મોત

author img

By

Published : Jan 11, 2023, 12:48 PM IST

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં ધુમ્મસના કહેરથી ત્રણ લોકોના મોત થયા છે. ગુરુબખ્શગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાગિયા ખેડા ગામ પાસે બાંદા બહરાઇચ નેશનલ હાઇવે પર મંગળવારે સવારે એક ડમ્પરે રસ્તાની બાજુમાં ચાની સ્ટોલ પર હાજર 8 વ્યક્તિઓને કચડી (Fatal Accident National Highway) નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત (3 people died due to fog in rae Bareli UP) નિપજ્યા હતા અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ (Massive Road Accident Uttar Pradesh) સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને સારવાર માટે સીએચસીમાં લઈ જવામાં આવ્યો અને રાહત,બચાવ કાર્ય શરૂ કર્યું.

આ પણ વાંચો: વલસાડની પાર નદીમાં ડૂબી જતાં બે વિદ્યાર્થીના મોત

3ના ઘટનાસ્થળે જ મોત: ગુરુબખ્શગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાંદા બહરાઈચ નેશનલ હાઈવે પર ખાગિયા ખેડા ગામ પાસે મંગળવારે સવારે ગામના લગભગ 12 લોકો ચાની ચુસ્કી લઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર ગાઢ ધુમ્મસ હતું. આ ધુમ્મસની (Fatal Accident Due to Fog) વચ્ચે અચાનક એક ડમ્પર ચાની દુકાન તરફ ઝડપથી આવતું જોવા મળ્યું, જ્યાં સુધી હાજર ગ્રામજનોને કંઈક સમજમાં આવે ત્યાં સુધીમાં તો 8 લોકો તેમાં ફસાઈ ગયા. અકસ્માતમાં ગામના લલ્લુ સહિત 3ના ઘટનાસ્થળે જ મોત (3 people died due to fog in rae Bareli UP) થયા હતા. તે જ સમયે, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ધુમ્મસને કારણે કંઈ દેખાતું નહોતું: આ માહિતી મળતાં જ ગ્રામજનોની ભારે ભીડ ઘટનાસ્થળે ઉમટી પડી હતી. માહિતી મળતા પોલીસ પહોંચી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સીએચસીમાં મોકલ્યા. ગામના ભૂતપૂર્વ વડા તિલક સિંહે જણાવ્યું કે, કેટલાક ગ્રામીણો ચાની દુકાન પર ચા પી રહ્યા હતા. આ ઘટના થઈ એ દરમિયાન એક ડમ્પર અચાનક દુકાનમાં ઘુસી જતાં ત્રણ લોકોના મોત થયા હતા અને પાંચને ઇજા પહોંચી હતી. આ બાદ ડમ્પર ચાલક અને ડમ્પરને પોલીસે (Uttar Pradesh police) કસ્ટડીમાં લીધા છે. કાનપુરના રહેવાસી ડ્રાઈવર સુનીલે જણાવ્યું કે, ધુમ્મસને કારણે કંઈ દેખાતું નહોતું અને આ અકસ્માત થયો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે, આ ટ્રક કાનપુરની રમાદેવીનીનો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.