ETV Bharat / bharat

દેશમાં કોરોનાના નવા 40,715 કેસ નોંધાયા - દેશમાં કોવિડની સ્થિતિ

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા મોટા રાજ્યોમાં પણ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,715 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોનાના નવા 40,715 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના નવા 40,715 કેસ નોંધાયા
author img

By

Published : Mar 23, 2021, 3:18 PM IST

  • દેશમાં દિવસેને દિવસે કોરોનાને કેસમાં વધારો
  • છેલ્લા 24 કલાકમાં 199 લોકોએ ગુમાવ્યો જીવ
  • અત્યાર સુધી કોરોનાથી 1.60 લાખના મૃત્યુ થયા

આ પણ વાંચોઃ જર્મનીમાં 18 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવાયું

ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં કોરોનાના નવા 40,715 કેસ નોંધાયા છે. જ્યારે 199 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,785 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ કેસ 1,16,86,796, કુલ મૃત્યુ 1,60,166, કોરોનાથી સાજા થનારા 1,11,81,253 અને કોરોનાના સક્રિય કેસ 3,45,377 નોંધાયા હતા.

આ પણ વાંચોઃ હાંસીમાં કોરોના વેક્સિન લીધાના એક કલાક બાદ જ વૃદ્ધનું મૃત્યુ

અત્યાર સુધી 4 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું

દેશમાં કોરોના અંગેની સ્થિતિ અંગે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 4,84,00,000થી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ સાથે જ કોવિડ પરિક્ષણોની કુલ સંખ્યા 23,54,000ને પાર થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.