ETV Bharat / bharat

INS વિરાટના વિધ્વંસ પર પ્રતિબંધ લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી - INS વિરાટના વિધ્વંસ પર પ્રતિબંધ

INS વિરાટના વિધ્વંસ પર પ્રતિબંધ લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એક ખાનગી પાર્ટીએ આને પ્રક્રિયા સાથે ખરીદ્યું છે અને તેનો 40 ટકા હિસ્સો પહેલાથી જ નષ્ટ થઈ ગયો છે. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે, ન્યાયમૂર્તિ વી. રામસુબ્રમણ્યમ અને ન્યાયમૂર્તિ એ. એસ. બોપન્નાની આગેવાનીવાળી પીઠ તે અરજી પણ સુનાવણી કરી રહી હતી, જેમાં અરજીકર્તાએ INS વિરાટના વિધ્વંસ પર પ્રતિબંધ લગાવવા અને આનાથી એક યુદ્ધપોત સંગ્રહાલયમાં બદલવાનું કહ્યું હતું.

INS વિરાટના વિધ્વંસ પર રોક લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી

author img

By

Published : Apr 12, 2021, 4:12 PM IST

  • INS વિરાટના વિધ્વંસ પર સુપ્રીમ કોર્ટે લગાવો પ્રતિબંધ
  • એક ખાનગી પાર્ટીએ આને પ્રક્રિયા સાથે INSને ખરીદ્યું છે
  • INS વિરાટનો 40 ટકા હિસ્સો પહેલાથી જ નષ્ટ થઈ ગયો છે

નવી દિલ્હીઃ INS વિરાટના વિધ્વંસ પર રોક લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એક ખાનગી પાર્ટીએ આને પ્રક્રિયા સાથે ખરીદ્યું છે અને તેનો 40 ટકા હિસ્સો પહેલાથી જ નષ્ટ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે INS વિરાટને તોડવા પર આપ્યો સ્ટે

અરજીકર્તાએ INS વિરાટના વિધ્વંસ પર પ્રતિબંધ લગાવવા કહ્યું હતું

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે, ન્યાયમૂર્તિ વી. રામસુબ્રમણ્યમ અને ન્યાયમૂર્તિ એ. એસ. બોપન્નાની આગેવાનીવાળી પીઠ તે અરજી પણ સુનાવણી કરી રહી હતી, જેમાં અરજીકર્તાએ INS વિરાટના વિધ્વંસ પર પ્રતિબંધ લગાવવા અને આનાથી એક યુદ્ધપોત સંગ્રહાલયમાં બદલવાનું કહ્યું હતું. વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કોર્ટમાં ગઈ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અરજીકર્તા આને પાર્કમાં પરિવર્તિત કરવું જોઈએ. તેમનું કહેવું છે કે, સરકારને રકમના 40થી 60 ટકા ભરપાઈ કરવા પડશે અને સંરક્ષણ મંત્રાલય, ગોવાના પ્રધાન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ માટે ઈનકાર કરી દીધો છે.

આ પણ વાંચોઃ INS વાલસુરા ખાતે ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિક મિકેનિક કોર્ષની પાસિંગ આઉટ પરેડ યોજાઇ

INS વિરાટ અત્યાર સુધી મૃત સંરચના હોવાનો દાવો

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વિધ્વંસ પર કોર્ટના પ્રતિબંધના કારણે, INSના જાળવણી પર પ્રતિ દિવસ 5 લાખ અને પ્રતિ માહ 1.6 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. ધવને એક રિપોર્ટ વાંચ્યો હતો, જેમાં દાવો કર્યો હતો કે, INS વિરાટ અત્યાર સુધી મૃત સંરચના છે. અરજીકર્તાએ જણાવ્યું હતું કે, નિષ્ણાતોને વિદેશથી બોલાવવામાં આવી શકે છે અને આની સાચવણી કરવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, અરજીકર્તાની યુદ્ધપોતને લઈને ભાવનાનું સન્માન છે, પરંતુ યુદ્ધપોતના સમારકામનો કોઈ ઉપયોગ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.