ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ પીડીપી નેતાના ઘરે આતંકી હુમલો, પીએસઓનું મોત - જમ્મુ કાશ્મીરમાં હુમલો

શ્રીનગરમાં પીડીપી નેતા પરવેઝ અહમદના ઘરે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પીડીપી નેતાના પીએસઓ કોન્સ્ટેબલ મંજૂર અહમદનું મોત થયું છે.

Terrorist attack on house of PDP leader in Jammu and Kashmir
પીડીપી નેતાના ઘરે આતંકી હુમલો
author img

By

Published : Dec 14, 2020, 1:40 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે (સોમવાર) આતંકીઓએ પીડીપી નેતા પરવેઝ અહમદના ઘરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પીડીપી નેતાના પીએસઓ કોન્સ્ટેબલ મંજૂર અહમદ ઇજાગ્રસ્ત થયા બાદ તેનું મોત થયું હતું.

પીડીપીના ખાનગી સુરક્ષા અધિકારીનું મોત

કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી અંધાધૂંધ ગોળીબારીમાં શ્રીનગરના નાટીપોરામાં એક પીડીપીના ખાનગી સુરક્ષા અધિકારી મંજૂર અહમદ ઇજાગ્રસ્ત થયા હતા. તેમણે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જે બાદ ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.