ETV Bharat / bharat

બાંગ્લાદેશમાં મંદિરોમાં તોડફોડ, 57થી વધુ પરિવારો પર હુમલો કરવામાં આવ્યો - મંદિરોમાં તોડફોડ

બાંગ્લાદેશ સ્થિત ખુલના જિલ્લાના સ્થાનીય લોકોએ જણાવ્યું કે શુક્રવારે પૂર્વા પારા મંદિરમાં શિયાલી શ્મશાન ઘાટ સુધી રાતના લગભગ 9 વાગ્યા આસપાસ મહિલાઓનુ એક સમુહ નિકળ્યું હતું. તેમણે રસ્તમાં એક મસ્જીદ આવતી હતી જેના કારણે વિવાદ વધ્યો હતો.

ban
બાંગ્લાદેશમાં મંદિરોમાં તોડફોડ, 57થી વધુ પરિવારો પર હુમલો કરવામાં આવ્યો
author img

By

Published : Aug 9, 2021, 12:09 PM IST

  • બાંગ્લાદેશમાં મંદિરોમા હુમલો
  • 57થી વધારે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો
  • આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી

ઢાકા: બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં અલ્પસંખ્યક હિન્દુ અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે મંદિરોમાં સ્થાપિત પ્રતિમાઓને નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે તે સાથે લોકોના ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. શિયાલી, મલ્લિકાપૂર અને ગોવર ગામમાં સૈકડોની સંખ્યમાં કટ્ટપંથીઓએ ક્ષેત્રના 6 મંદિરોમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મંદિરમાં મૂકેલી પ્રતિમાઓને પણ ખંડિત કરવામાં આવી હતી. આ સાથે 57થી વધારે હિન્દુ પરીવાર પર હુમલો કરવામાં આવ્યો હતો સાથે શિયાલી ગામમાં હિન્દુ સમુદાયના લોકોની 6 દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

વિસ્તારમાં તણાવ

સ્થાનિય લોકોએ જણાવ્યું કે શુક્રવારે પૂર્વા પારા મંદિરમાં શિયાલી સમશાન ઘાટ સુધી રાતે 9 વાગે મહિલા શ્રદ્ધાલુઓનો એક સમૂહ જઈ રહ્યો હતો અને તમને રાસ્તમાંથી એક મસ્જીદ પાર કરવાની હતી. આ દરમિયાન મસ્જીદના મોલવીએ આ બાબતનો વિરોધ કર્યો હતો. જેના કારણે હિન્દુ ભક્તો અને મૌલવી વચ્ચે ઝગડો થયો હતો. આ બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે બાબતને પોલીસ પાસે લઈ જવામાં આવશે. સમાચાર એજન્સી INAS અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે બપોરે થઈ હતી, જે બાદ વિસ્તારમાં તણાવ ફેલાયો હતો અને પોલીસ બળ તૈનાત કરવાની જરૂર પડી હતી.

આ પણ વાંચો: વડોદરાથી 25 હજાર બહેનો બોર્ડર પર સૈનિકોને રાખડી મોકલશે

10 લોકોની ધરપકડ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં 10 લોકોની ધરપકડ કરી હતી. પોલીસના પ્રમાણે શનિવારે સાંજે લગભગ પાંચ વાગીને 45 મિનિટે લગભગ 100 હુમલાખોરો ગામમા ઘુસ્યા હતા અને મંદિરોમાં અને ઘરોમાં તોડફોડ કરી હતી અને સાથે શિયાલી ગામમાં હિન્દુ સમુદાયના લોકોની 6 દુકાનોમાં તોડફોડ કરી હતી. બીજા અન્ય રીપોર્ટ અનુસાર આ કેસમાં 30 લોકો ઘાયલ થયા હતા. આ બધાનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

નમાઝ દરમિયાન ગાઈ રહ્યા હતા હિન્દુ ?

રૂપશા ધાનેના પ્રભારી સરદાર મુશરર્ફ હુસૈને કહ્યું કે વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે. રૂપશામાં ઉપજિલા નિર્ભય ઓફિસર અને થાનેના ઓસી બંન્નેએ કહ્યું કે, બંન્ને પક્ષો વચ્ચે આ આરોપોને લઈને વિવાદ થયો હતો કે , હિન્દુ સમુદાયના સદસ્ય શુક્રવાર સાંજે મસ્જીદમાં નમાઝ દરમિયાન ગાઈ રહ્યા હતા જેને તેમણે માત્ર એક ભ્રમ કહ્યું હતુ.

આ પણ વાંચો: આજે સતત 23મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો શું છે ભાવ?

ચંદનપૂરના યુવકે કર્યો હુમલો

IANS અનુસાર રૂપશા અનુસાર યૂએનઓએ કહ્યું હતું કે કેસને તે જ દિવસે પાર પડી ગયો હતો અને શનિવારે કરવામાં આવેલા હુમલાની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી. નામ ન છાપવાની શર્તે સ્થાનિય લોકોએ પાસેના ગામ ચંદનપૂરના યુવક પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. એસપી ખુલના મહેબૂબ હસને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે અને શિયાલી ગામમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.