ETV Bharat / bharat

KCR Thackeray Meeting : તેલંગાનાના મુખ્યપ્રધાને કરી ઉદ્ધવ ઠાક્કરે સાથે મુલાકાત, જાણો કઇ બાબત પર થઇ ચર્ચાઓ... - TELANGANA CM KCR MEETING WITH CM UDDHAV AND NCP CHIEF SHARAD PAWAR IN MUMBAI

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે(Chief Minister Uddhav Thackeray) અને તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે(Chief Minister K. Chandrasekhar Rav) ઉદ્ધવના ઘરે મુલાકાત(KCR Thackeray Meeting) કરી હતી. બંને મુખ્યપ્રધાનોએ સાથે ભોજન પણ લીધુ હતું. સીએમ ઉદ્ધવને મળ્યા પહેલા કેસીઆર મુંબઈની ગ્રાન્ડ હોટેલ સાંતાક્રુઝ પહોંચ્યા હતા અને શરદ પવારને પણ મળ્યા હતા.

KCR Thackeray Meeting
KCR Thackeray Meeting
author img

By

Published : Feb 20, 2022, 4:44 PM IST

મુંબઇ : અગાઉ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ(Chief Minister K. Chandrasekhar Rav), મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે(Chief Minister Uddhav Thackeray) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને(Nationalist Congress Party chief Sharad Pawar) મળવા આજે સવારે હૈદરાબાદથી મુંબઈ જવા રવાના થયા હતા. ઉદ્ધવ અને કેસીઆર વચ્ચેની બેઠકમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને ચર્ચાઓ થઇ હતી.

KCR Thackeray Meeting
KCR Thackeray Meeting

રાષ્ટ્રીય રાજનીતિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે

ઠાકરેને મળ્યા બાદ રાવ પવારના નિવાસસ્થાને જશે અને રાષ્ટ્રીય રાજનીતિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગયા અઠવાડિયે કેસીઆરને ફોન કરીને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઠાકરેએ ભાજપની કથિત જનવિરોધી નીતિઓ સામે રાવની "લડાઈ" ને "સંપૂર્ણ સમર્થન" જાહેર કર્યું છે અને સંઘીય ભાવનાને સમર્થન આપ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કહ્યું છે કે રાવ સાથે મુલાકાત કર્યા બાદ આ મુદ્દે ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે.

KCR Thackeray Meeting
KCR Thackeray Meeting

તેલંગાનાના મુખ્યપ્રધાને કરી ઉદ્ધવ ઠાક્કરે સાથે મુલાકાત

રાવના પ્રયત્નોની પ્રશંસા કરતા, ઠાકરેએ જણાવ્યું હતું કે ઠાકરે અને કેસીઆર વચ્ચેની બેઠક અંગે જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે કે, તેલંગાણાના મુખ્ય પ્રધાને દેશને વિભાજનકારી શક્તિઓથી બચાવવા માટે યોગ્ય સમયે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અને જનતા દળના પ્રમુખ એચ.ડી. દેવગૌડાએ તાજેતરમાં રાવને ફોન કરીને તેમની 'લડાઈ'ને સમર્થન આપ્યું હતું. રાવે દેવેગૌડાને કહ્યું હતું કે તેઓ બેંગ્લોર આવશે અને તેમની સાથે આ મુદ્દે વાત કરશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.