નવી દિલ્હી: IRCTC પર ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટિકિટ બુકિંગ માટે ચૂકવણી કરવામાં આવી રહી નથી. લગભગ અડધા કલાક સુધી ટિકિટ બુક કરાવવા માટે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. આના પર IRCTCએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ટેક્નિકલ ટાઈમિંગના કારણે વેબસાઈટ અને એપથી ટિકિટ બુકિંગ માટે પેમેન્ટ કરવામાં સમસ્યા આવી રહી છે, જેના કારણે ટિકિટ બુક થઈ રહી નથી. જોકે IRCTCની ટીમ આ સમસ્યા પર કામ કરી રહી છે.
-
Due to technical reasons the ticketing service is not available. Our technical team is resolving the issue. We will notify as soon as the technical issue is fixed.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Due to technical reasons the ticketing service is not available. Our technical team is resolving the issue. We will notify as soon as the technical issue is fixed.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023Due to technical reasons the ticketing service is not available. Our technical team is resolving the issue. We will notify as soon as the technical issue is fixed.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023
ટ્વીટ કરીને આપી માહિતી: IRCTC (Indian Railway Catering and Tourism Corporation) એ તેના ટ્વીટમાં વધુમાં કહ્યું છે કે 'અમારી ટેકનિકલ ટીમ આ સમસ્યા પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેનું નિરાકરણ કરવામાં આવશે. ટેક્નિકલ સમસ્યા ઠીક થતાં જ અમે જાણ કરીશું.
-
Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.
">Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023
Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023
Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.
IRCTC એપ સિવાય, તમે આ માધ્યમો દ્વારા ટિકિટ બુક કરાવી શકો છો: IRCTCએ (Indian Railway Catering and Tourism Corporation) અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે કે IRCTC સાઇટ અને એપ સિવાય તમે બીજે ક્યાંથી ટિકિટ બુક કરાવી શકો છો. વૈકલ્પિક રીતે IRCTC મુજબ અન્ય B2C પ્લેયર્સ જેમ કે Amazon, Makemytrip વગેરે દ્વારા ટિકિટ બુક કરી શકાય છે. આ સિવાય તમે ટિકિટ બુકિંગ માટે આસ્ક દિશા અને IRCTC ઈ-વોલેટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આ સિવાય તમે રેલવે સ્ટેશન પરના કાઉન્ટર પરથી પણ ટિકિટ બુક કરાવી શકો છો.