ETV Bharat / bharat

આડા સંબંધની આશંકા: આસામમાં મોટા ભાઈએ નાના ભાઈનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો - SUSPECTING AN ILLICIT AFFAIR WITH WIFE ASSAM MAN CHOPS YOUNGER BROTHERS PRIVATE PART

આસામમાં એક વ્યક્તિએ તેના નાના ભાઈનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. અવૈધ સંબંધોની આશંકાથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. assam man chops younger brothers private part.

SUSPECTING AN ILLICIT AFFAIR WITH WIFE ASSAM MAN CHOPS YOUNGER BROTHERS PRIVATE PART

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 5:28 PM IST

ગુવાહાટી: આસામમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં બાજલીના કટલા પથ્થરમાં મોટા ભાઈએ નાના ભાઈનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો, જેના કારણે તેનું મોત થઈ (assam man chops younger brothers private part) ગયું હતું. અનૈતિક સંબંધની આશંકાથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કથિત પ્રેમ પ્રકરણને લઈને મારામારી: ઘટના અંગે મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે બંને ભાઈઓ વચ્ચે કથિત પ્રેમ પ્રકરણને લઈને મારામારી થઈ હતી. દરમિયાન મામલો એટલો વધી ગયો કે મોટા ભાઈએ નાના ભાઈ પર બ્લેડ વડે હુમલો કર્યો. કથિત રીતે તેણે નાના ભાઈનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો (assam man chops younger brothers private part) હતો.

ભાભી સાથે અનૈતિક સંબંધ હોવાની આશંકા સાથે વિવાદ: નાના ભાઈને તેની ભાભી સાથે અનૈતિક સંબંધ હોવાની આશંકા સાથે વિવાદ શરૂ થયો હતો. આ બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો અને વિવાદ એટલો વધી ગયો કે મોટા ભાઈ પ્રાંજલ (29)એ નાના ભાઈ ધનંજિત રોય (24) પર હુમલો કર્યો હતો.

બજેલી પોલીસે તપાસ હાથ ધરી: પ્રાંજલે ધનજિત રોયના પ્રાઈવેટ પાર્ટને બ્લેડથી કાપી નાખ્યો હતો. હાલ આરોપી મોટો ભાઈ પ્રાંજલ રોય (29) ફરાર છે. ઘટના બાદ પ્રાંજલ રોયની પત્ની પણ રહસ્યમય રીતે ગુમ હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોને શંકા છે કે પતિ-પત્નીએ મળીને આ કૃત્ય કર્યું છે. આ અંગે બજેલી પોલીસે તપાસ હાથ ધરી છે.

  1. ઝાંસી મેડિકલ કોલેજમાંથી મળ્યા માનવ હાડપિંજર-ખોપરી અને હાડકા, માનવ અંગોની તસ્કરીની આશંકા
  2. માનવતા શર્મસાર, પિતાએ સગીર પુત્રી સાથે મારપીટ કરી અને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.