ETV Bharat / bharat

Statement on Allopathy: યોગગુરૂ રામદેવના એલોપેથી પરના નિવેદનના રેકોર્ડને હવે Supreme Court જોશે

થોડા સમય પહેલા યોગગુરૂ રામદેવે (Yoga guru Ramdev) એલોપેથી દવા અંગે એક નિવેદન આપ્યું હતું, જેના કારણે ભારે હોબાળો થયો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (Indian Medical Association) કોરોના મહામારી દરમિયાન રામદેવે એલોપેથિક દવાના ઉપયોગ સામે આપેલા નિવેદન (Statement against the use of allopathic medicine) અંગે બિહાર અને છત્તીસગઢ (Bihar and Chhattisgarh)માં ફરિયાદ નોંધાવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) યોગગુરૂ રામદેવના આ નિવેદનોના મૂળ રેકોર્ડ (Original records of statements) પર સોમવારે ધ્યાન આપશે. રામદેવે અરજી આપીને તપાસ પર પ્રતિબંધ લગાવવા અને આ જ સંબંધમાં તેમની સામે દાખલ મામલાઓને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આગ્રહ કર્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની ફરિયાદ પર પટના અને રાયપુરમાં રામદેવ સામે પ્રાથમિકતાઓ દાખલ થઈ છે.

Statement on Allopathy: યોગગુરૂ રામદેવના એલોપેથી પરના નિવેદનના રેકોર્ડને હવે Supreme Court જોશે
Statement on Allopathy: યોગગુરૂ રામદેવના એલોપેથી પરના નિવેદનના રેકોર્ડને હવે Supreme Court જોશે
author img

By

Published : Jul 5, 2021, 11:34 AM IST

  • યોગગુરૂ રામદેવે એલોપેથી દવા અંગે આપેલા નિવેદન (Statement against the use of allopathic medicine)નો મામલો
  • રામદેવ (Ramdev)ના નિવેદનના રેકોર્ડ (Record)ને હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) જોશે
  • રામદેવે (Yoga guru Ramdev) તેની સામે દાખલ મામલાઓને દિલ્હી ટ્રાન્સફર (Delhi transfer) કરવા આગ્રહ કર્યો

નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona epidemic) દરમિયાન યોગગુરૂ રામદેવે (Yoga guru Ramdev) એલોપેથિક દવાના ઉપયોગ અંગે એક નિવેદન (Statement against the use of allopathic medicine) આપ્યું હતું, જેના કારણે ભારે હોબાળો થયો હતો. જોકે, હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) રામદેવના નિવેદન અંગેના રેકોર્ડ (Record of Ramdev's statement) સોમવારે ચકાસશે. રામદેવે અરજી પર તપાસ પર પ્રતિબંધ લગાવવા અને આ અંગે તેની સામે દાખલ મામલાઓને દિલ્હી ટ્રાન્સફર (Delhi transfer)કરવાનો આગ્રહ કર્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની ફરિયાદ પર પટના અને રાયપુરમાં રામેદવ સામે અનેક પ્રાથમિકતાઓ નોંધાઈ છે.

આ પણ વાંચો- "મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી" - બાબા રામદેવ( Baba Ramdev )

રામદેવે (Ramdev) વચગાળાની રાહત તરીકે ફરિયાદો મામલામાં તપાસ પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો

ચીફ જસ્ટિસ એન. વી. રમણ, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેન્ચ સોમવારે રામદેવની અરજી પર સુનાવણી કરશે, જેમાં આ મુદ્દા પર તમામ પ્રાથમિકિયોને એક સાથે જોડીને અને તેમને દિલ્હી ટ્રાન્સફર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રામદેવે વચગાળાની રાહત તરીકે ફરિયાદો મામલામાં તપાસ પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે. બેન્ચે કહ્યું હતું કે, તેમણે મૂળ વાત શું કહી હતી? તમે સંપૂર્ણ વાત સામે નથી રાખી. ત્યારબાદ રામદેવ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, તેમના નિવેદનના મૂળ રેકોર્ડ રજૂ કરવામાં આવશે.

રામદેવના નિવેદનથી કોરોના કન્ટ્રોલ સિસ્ટમ (Corona control system) પ્રત્યે પૂર્વાગ્રહ પેદા થઈ શકે છેઃ IMA

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (Indian Medical Association) બિહાર અને છત્તીસગઢ (Bihar and Chhattisgarh)માં કોરોના મહામારી (Corona epidemic) દરમિયાન એલોપેથિક દવાઓના ઉપયોગ (Use of allopathic medicines) અંગે એક નિવેદન આપ્યું હતું, જેના કારણે રામદેવ સામે ફરિયાદ નોંધાઈ હતી. IMAની પટના અને રાયપુર શાખા (Patna and Raipur branches of IMA)એ રામદેવ સામે ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો હતો કે, તેમના નિવેદનથી કોરોના કન્ટ્રોલ સિસ્ટમ (Corona control system) પ્રત્યે પૂર્વાગ્રહ પેદા થઈ શકે છે અને લોકો મહામારી સામે યોગ્ય સારવાર કરવાથી પરેજી કરી શકે છે.

આ પણ વાંચોઃ એલોપેથિક દવાઓ અંગેનું નિવેદન પાછું ખેંચ્યા રામદેવે IMAને પૂછ્યા 25 પ્રશ્નો

રામદેવે લોકોને કોરોનાની વેક્સિન (Corona Vaccine) ન લેવા ઉશ્કેર્યા છેઃ DMA

યોગગુરૂ સામે ભારતીય દંડ સંહિતાની અનેક ધારાઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની ધારાઓ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દિલ્હી મેડિકલ એસોસિએશન (DMA)ની અરજી પર પણ વિચાર કરી શકે છે, જેના મામલામાં પક્ષ બનવાની પરવાનગી માગી છે અને આરોપ લગાવ્યો છે કે, રામદેવે એલોપેથીનું અપમાન કર્યું (Ramdev insulted allopathy) છે અને લોકોને વેક્સિન ન લેવા અને સારવાર પ્રોટોકોલથી દૂર રહેવા ઉશ્કેર્યા છે. DMAએ દાવો કર્યો છે કે, રામદેવના પતંજલિએ કોરોનીલ કિટ (Coronil kit) વેચીને 1,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જેને તબીબી સંસ્થાઓએ મંજૂરી પણ નહતી આપી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.