દગામ: બડગામના શેખપુરામાં કાશ્મીરી પંડિતોએ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા રાહુલ બટ્ટ નામના કાશ્મીરી પંડિતની હત્યાના વિરોધમાં પ્રદર્શન (Kashmiri Pandits Protest Against Killing) કર્યું હતું. શ્રીનગર - બડગામ રોડ પર દેખાવો કરી રહેલા પુરૂષો અને મહિલાઓએ રાહુલ બટ્ટ પર થયેલા હુમલાની સખત નિંદા કરી. પ્રદર્શનકારીઓએ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
" class="align-text-top noRightClick twitterSection" data="આતંકવાદીએ પુલવામાના ગુડરૂ ખાતે પોલીસ કોન્સ્ટેબલ રેયાઝ અહમદ થોકર અલી મોહમ્મદ પર તેમના નિવાસસ્થાને ફાયરિંગ કર્યું હતું. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિસ્તાર કોર્ડન કરી લીધો. વધુ વિગતો અનુસરવામાં આવશે," કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું (Kashmir Zone Police tweeted)
Injured Police Constable Reyaz Ahmad Thoker #succumbed to his injuries at hospital & attained #martyrdom. We pay rich #tributes to the #martyr & stand by his family at this critical juncture.@JmuKmrPolice https://t.co/SKKXWWd0hW
— Kashmir Zone Police (@KashmirPolice) May 13, 2022
">Injured Police Constable Reyaz Ahmad Thoker #succumbed to his injuries at hospital & attained #martyrdom. We pay rich #tributes to the #martyr & stand by his family at this critical juncture.@JmuKmrPolice https://t.co/SKKXWWd0hW