ETV Bharat / bharat

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ફરી તબીયત બગડી, હોસ્પિટલમાં દાખલ - Apollo Hospital

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ફરી એક વખત તબીયત લથડી છે. જેથી ગાંગુલીને કોલકતાની અપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી
author img

By

Published : Jan 27, 2021, 3:11 PM IST

  • BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત ફરી બગડી
  • અપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
  • છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ભરતી કરાયા

ન્યુઝ ડેસ્કઃ BCCIના અધ્યક્ષ અને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ફરી એક વખત તબીયત લથડી છે. જેથી ગાંગુલીને કોલકતાની અપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં હાલ તેની સારવાર ચાલું

ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હોસ્પિટલમાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી.

પહેલા પણ ગાંગુલીને હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

BCCI ના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આ પહેલા પણ છાતીમાં દુખાવો થવાને કારણે વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જોકે બાદમાં તેમની તબીયત સારી થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.