નવી દિલ્હી: હરિયાણાના ભાજપના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Phogat Death Case) પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી ખુલાસો થયો છે કે તેને બળજબરીથી ડ્રગ્સ (Sonali Phogal Drugs Connection) આપવામાં આવ્યું હતું. ગોવા પોલીસે સોનાલી ફોગાટના મોતના સંબંધમાં હત્યાનો કેસ નોંધ્યો છે. આ કેસમાં બે લોકોની (Goa police Drugs Investigation) ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેના પરિવારજનોને પહેલા દિવસથી જ હત્યાની આશંકા હતી. સોનાલી ફોગાટ મંગળવારે ગોવામાં મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હતું.
-
#WATCH | Sonali Phogat death: Goa IGP says,"...Video establishes that one of the accused forcefully made her consume a substance. When confronted, accused Sukhwinder Singh & Sudhir Sangwan confessed they intentionally mixed obnoxious chemical into a liquid & made her drink it..." pic.twitter.com/85aPyjuGy4
— ANI (@ANI) August 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Sonali Phogat death: Goa IGP says,"...Video establishes that one of the accused forcefully made her consume a substance. When confronted, accused Sukhwinder Singh & Sudhir Sangwan confessed they intentionally mixed obnoxious chemical into a liquid & made her drink it..." pic.twitter.com/85aPyjuGy4
— ANI (@ANI) August 26, 2022#WATCH | Sonali Phogat death: Goa IGP says,"...Video establishes that one of the accused forcefully made her consume a substance. When confronted, accused Sukhwinder Singh & Sudhir Sangwan confessed they intentionally mixed obnoxious chemical into a liquid & made her drink it..." pic.twitter.com/85aPyjuGy4
— ANI (@ANI) August 26, 2022
આ પણ વાંચો: PM મોદી અને તેમના માતાના પ્રેમને દર્શાવતી શાલ બની આકર્ષણનું કેન્દ્ર
-
CCTV फुटेज में पता चला कि कथित आरोपी सधीर सांगवान और उसका साथी सुखविंदर सिंह मृतका के साथ एक क्लब में पार्टी कर रहे हैं और एक वीडियो से पता चला है कि एक कथित आरोपी पीड़िता को कुछ जबरन पिला रहा है: IGP ओमवीर सिंह बिश्नोई pic.twitter.com/aT4rNYsaXm
— ANI_HindiNews (@AHindinews) August 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">CCTV फुटेज में पता चला कि कथित आरोपी सधीर सांगवान और उसका साथी सुखविंदर सिंह मृतका के साथ एक क्लब में पार्टी कर रहे हैं और एक वीडियो से पता चला है कि एक कथित आरोपी पीड़िता को कुछ जबरन पिला रहा है: IGP ओमवीर सिंह बिश्नोई pic.twitter.com/aT4rNYsaXm
— ANI_HindiNews (@AHindinews) August 26, 2022CCTV फुटेज में पता चला कि कथित आरोपी सधीर सांगवान और उसका साथी सुखविंदर सिंह मृतका के साथ एक क्लब में पार्टी कर रहे हैं और एक वीडियो से पता चला है कि एक कथित आरोपी पीड़िता को कुछ जबरन पिला रहा है: IGP ओमवीर सिंह बिश्नोई pic.twitter.com/aT4rNYsaXm
— ANI_HindiNews (@AHindinews) August 26, 2022
પોલીસનું નિવેદન: આ અંગે આઈજી ઓમવીર સિંહે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાંથી જાણવા મળ્યું છે કે કથિત આરોપી સુધીર સાંગવાન અને તેનો સાથી સુખવિંદર સિંહ મૃતક સાથે ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કથિત આરોપી પીડિતાને કંઈક પીવા માટે દબાણ કરતો હતો.
-
Sonali Phogat's drink was spiked by two accused, both to be formally arrested soon: Goa Police
— Press Trust of India (@PTI_News) August 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sonali Phogat's drink was spiked by two accused, both to be formally arrested soon: Goa Police
— Press Trust of India (@PTI_News) August 26, 2022Sonali Phogat's drink was spiked by two accused, both to be formally arrested soon: Goa Police
— Press Trust of India (@PTI_News) August 26, 2022
આ પણ વાંચો: ગુજરાતના પ્રથમ અટલ ફુટ ઓવર બ્રિજનું PM મોદી કરશે ઇ લોકાર્પણ
આરોપીની કબુલાત: આ કેસમાં તેમણે કહ્યું કે જ્યારે આ વાત સુખવિન્દર અને સુધીર સમક્ષ મૂકવામાં આવી ત્યારે તેઓએ સ્વીકાર્યું કે તેઓએ જાણીજોઈને પીડિતને અપ્રિય ડ્રગ્સ મિક્સ કરી પીવડાવ્યું હતું. પીડિતા તેને પીધા પછી હોશમાં રહી શકી નહીં. આઈજીએ કહ્યું કે બંને આરોપીઓની આઈપીસીની કલમ 302 અને 34 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
Conclusion: