ETV Bharat / bharat

Sidhu Musewala Murder Case : સિદ્ધુ મુસેવાલાના પિતા અમિત શાહને મળશે

author img

By

Published : Jun 4, 2022, 12:38 PM IST

પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની (Sidhu Musewala Murder Case) તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી પાસે કરાવવાની માંગ ઉઠી છે. સિદ્ધુ મુસેવાલાના પિતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને (Sidhu Will Meet Musewala Father Amit Shah) મળશે. અગાઉ, BJP પંજાબ યુનિટના એક નેતાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને મુસેવાલાની હત્યાની CBI તપાસની વિનંતી કરી હતી.

Sidhu Musewala Murder Case : સિદ્ધુ મુસેવાલાના પિતા અમિત શાહને મળશે
Sidhu Musewala Murder Case : સિદ્ધુ મુસેવાલાના પિતા અમિત શાહને મળશે

ચંદીગઢઃ ​​પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા (Sidhu Musewala Murder Case) કરવામાં આવી હતી, જે બાદ મામલો ગરમાયો છે. મુસેવાલાના પરિવાર સહિત તેના ચાહકો ન્યાય માટે વિનંતી કરી રહ્યા છે. ગઈકાલે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પીડિત પરિવારને મળ્યા હતા અને ખાતરી આપી હતી કે, તેમના પુત્રના હત્યારાઓને 15 દિવસમાં પકડી લેવામાં આવશે.

આ પણ વાંચો: આ રાજ્યમાં બન્યું વિશ્વનું પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ, આકાશગંગાની લીધી તસવીર

મુસેવાલાના પિતા અમિત શાહને મળશે : સિદ્ધુ મુસેવાલાના પિતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને (Sidhu Will Meet Musewala Father Amit Shah) મળશે અને તેમના પુત્રની હત્યામાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે ચંદીગઢ આવી રહ્યા છે, જ્યાં તેઓ પંજાબ ભાજપના પદાધિકારીઓને મળશે અને આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સિદ્ધુ મુસેવાલાના પિતાને પણ મળશે.

આ પણ વાંચો: કોર્ટના આદેશની અસર દેખાઈ, દેવઘરના ડીસી રાત્રે 8 વાગ્યે HCમાં થયા હાજર

ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની CBI તપાસની વિનંતી કરી : ભાજપના પંજાબ એકમના એક નેતાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની CBI તપાસની વિનંતી કરી. જગજીત સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મૂઝવાલાની હત્યામાં આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગુનેગારોની સંડોવણીની શંકા છે, તેથી આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવે, તેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વહીવટીતંત્ર ગુનાખોરીને રોકવામાં માત્ર 'કૂરી રીતે નિષ્ફળ' જ નથી, પરંતુ પંજાબમાં 'ભય અને આતંકનું વાતાવરણ બનાવતી ગેંગની અથડામણને રોકવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.