ETV Bharat / bharat

સંજય રાઉતને વધુ એક ઈડીનું સમન્સ,તપાસ માટે માગ્યો થોડો સમય

મહારાષ્ટ્રના રાજકારણમાં રોજેરોજ ગરમાવો જોવા મળી રહ્યો છે. સંજય રાઉત (ED Issues Summons To Sanjay Raut) પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, તેમણે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેના પર હંગામો થઈ શકે છે. આ માહોલ વચ્ચે બીજી વખત એમને ઈડીનું (ED Issues Summons) સમન્સ મળ્યું છે. જોકે, આ માટે તેમણે કાયદાકીય પ્રક્રિયા માટે થોડો સમય માંગ્યો છે.

Etv Bharatસંજય રાઉતને વધુ એક ઈડીનું સમન્સ,તપાસ માટે માગ્યો થોડો સમય

author img

By

Published : Jun 28, 2022, 3:01 PM IST

Updated : Jun 28, 2022, 4:16 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતની (Rajya Sabha MP Sanjay Raut) મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે તેમને ED તરફથી નોટિસ મળી હતી. નોટિસમાં રાઉતને (ED Issues Summons To Sanjay Raut) પૂછપરછ માટે મંગળવારે સવારે 11 વાગ્યે ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, અલીબાગમાં મિટિંગને કારણે રાઉતે ED પાસે (Patra Chawl land scam) સમય માંગ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, જે પણ મને ફાંસી આપશે અથવા મારું માથું કાપી નાખશે, હું ચોક્કસપણે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીશ. એવું તેમણે મીડિયા સામે નિવેદન આપ્યું છે.

આ પણ વાંચોઃ સંજય રાઉતના ટ્વીટ પર વિવાદ થતા તેમને ખુલાસો કરવો પડ્યો

શું કહ્યું રાઉતેઃ આ મામલે રાઉતે કહ્યું કે, "હું ભાગીશ નહીં," હું ગુવાહાટી જઈશ નહીં. હું ચોક્કસપણે EDની ઓફિસ જઈશ અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરીશ. હું ક્યાંય ભાગવાનો નથી" રાઉતે કહ્યું, "તેમણે મારી ધરપકડ કરવી જોઈએ." "હું આ ક્ષણે આ તપાસમાં જઈશ શકીસ નહીં. કારણ કે મારે કેટલીક કાયદાકીય બાબતો પૂરી કરવી છે. સાથે જ મારા માટે પાર્ટી પણ મહત્વની છે. મારા માટે પાર્ટી પણ મહત્વની છે. આ સમય દરમિયાન જો તપાસ એજન્સીઓને કંઈ લાગતું હોય તો તેમણે હું જ્યાં પણ હોઉં ત્યાંથી મારી ધરપકડ કરવી જોઈએ. હું જેલમાં જવા તૈયાર છું."

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર એકનાથ શિંદેએ MNS વડા રાજ ઠાકરે સાથે વાત કરી

કાયદાનું પાલન કરીશઃ અમે કાયદા ઘડનારા છીએ - અમે કાયદાને પણ જાણીએ છીએ. કારણ કે અંતે હું એક સાંસદ છું. આ કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ગમે તેટલા દબાણ હેઠળ કાયદાનો દુરુપયોગ કર્યો હોય. કેટલાક લોકો, ઘણા લોકો સામે ખોટા કેસ દાખલ કરવામાં આવે તો પણ હું કાયદાનું પાલન કરું છું. કારણ કે અમે આ પ્રક્રિયાનો ભાગ છીએ. તેથી હું તપાસમાંથી ભાગવાનો નથી. હું ચોક્કસપણે આ તપાસનો સામનો કરીશ." દેવેન્દ્ર ફડણવીસ અને અન્યોએ આ બધા મામલામાં પડવું ન જોઈએ. જો તે આ ખાડામાં પડી જશે તો ફડણવીસ, ભાજપ અને મોદી, શાહની પ્રતિષ્ઠા જશે. રાજ્યનું વર્તમાન રાજકારણ ખાબોચિયું છે અને આ ખાડામાં દેડકા જ કૂદી પડે છે.

Last Updated : Jun 28, 2022, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.