ETV Bharat / bharat

બાળકોમાં જોવા મળતો ગંભીર રોગ : ઓટીજ્મ

બાળકોમાં જોવા મળતો ઓટીજ્મ રોગના કારણે બાળક સામાન્ય જીવન જીવી શકતું નથી જેના કારણે માતા-પિતા તાણ અનુભવે છે અને આ રોગના નિદાનને શોધે છે. કેટલીય વાર માતા-પિતા ડોક્ટરની સારવાર પર પણ શંકા કરે છે.આ રોગ અંગે ડોક્ટર કહે છે કે મતા-પિતા આ રોગ અંગે જેટાલા સકારાત્મક રહે તેટલું સારું છે.

રોગ
બાળકોમાં જોવા મળતો ગંભીર રોગ : ઓટીજ્મ
author img

By

Published : Apr 2, 2021, 5:26 PM IST

  • ઓટીજ્મના કારણે બાળક સામાન્ય જીવન નથી જીવી શકતું
  • આ વિકારને કારણે માતા-પિતા અનુભવે છે તાણ
  • પરિસ્થિતીનો સ્વીકાર કરવો એજ માત્ર રસ્તો

હૈદરાબાદ: માતાપિતા માટે સરળ નથી હોતું કે બાળકોમાં ઓટીજ્મ સ્વીકાર કરવો, જ્યારે એક પરીવારમાં નવો મહેમાન એટલ કે એક બાળક આવવાનું હોય. માતા-પિતાના મન અને દિમાગનાં અલગ જ રીતના વિચાર અને ઉંમગ હોય છે, પણ જન્મ લેનાર બાળક સામાન્ય ન હોય અથવા ઓટિજ્મ જેવી બિમારીથી પિડીત હોય તો પહેલા પહેલા માતા-પિતા આ તથ્યને સ્વીકારી નથી શકતા. આ પરિસ્થિતીઓમાં મોટા-ભાગના માતા-પિતા એવું વિચારીને હતાશા અનુભવે છે કે તેમનું બાળક તેમનું બાળક તેમની આશા મુંજબ નથી.

પરીવાર પર માનસિક દબાવ

ઓટિસ્ટિક બાળકો સાથે વિશેષ રીતે કામ કરી રહેલી મુંબઈની મનોચિકિત્સક સમૃદ્ધી પાટકર કહે છે કે, વધારે પડતા કેસોમાં માતા-પિતા માટે સ્વીકારવું મૂશ્કેલ બને છે કે તેમનું બાળક ઓટિજ્મ જેવા રોગોથી ગ્રસ્ત છે. ETV Bharat સુખીભવને આ સંબધિત વધારે જાણકારી આપતા કહે છે કે બાળકોમાં ઓટિજ્મની પુષ્ટીથી લઈને માતા-પિતા દ્વારા આ તથ્યને સ્વીકાર કરવા સુધીનું ચક્ર અસ્વીકાર્યતા, દુ:ખ તથા તણાવ સાથે ભરેલું હોય છે. બાળકમાં ઓટીજ્મની પુષ્ટી થવા પર પરીવાર સામે આવવાવાળા ભાવાત્મક સંઘર્ષ વિશે સમૃદ્ધી પાટકર કહે છે કે , બાલ રોગ વિશેષજ્ઞ અને મનોચિકિત્સક બાળકોમાં લગભગ બે વર્ષથી પણ નાના બાળકોમાં ઓટિજ્મના લક્ષણો ઓળખી લે છે. બાળકમાં તપાસ અને ઓટીજ્મની પુષ્ટી અને માતા-પિતા દ્વારા આ સત્યને સ્વીકાર કરવાનું ચક્ર એવું હોય છે કે જ્યારે તેના પરીજનો માનસિક દબાવો અને વિભિન્ન પ્રકારની સંભાવનાઓની વચ્ચે પીસાતા હોય છે. આ દરમિયાન બાળકના ભવિષ્યની અનિશ્ચિતાનો તણાવ માતા-પિતાને હેરાન જ નથી કરતી પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો : બાળકોમાં જોવા મળતા સંચારી રોગને લઇને જૂનાગઢમાં યોજાઇ બેઠક

માતા-પિતા પોતાને માને છે જવાબદાર

બાળકોનમાં ઓટિજ્મની પુષ્ટી થવાને કારણે માતા-પિતા આઘાત અનુભવે છે, અને કેટલાક માતા-પિતા ડોક્ટરની સારવાર પર પણ શંકા કરે છે. આ સાથે બાળકોમાં ઓટિજ્મના લક્ષણોની અલગ-અલગ વ્યાખ્યા આપવા માટે છે. તેમનો એટલો જ પ્રયાશ રહે છે કે તેમનું બાળક સામાન્ય છે . ગિલ્ટ એટલે કે અપરાધ બોધ બાળકોમાં ઓટિજ્મની પુષ્ટી થવા પર વધારે પડતા પરીવાર ખાસ કરીને માતાઓ બાળકની આ અવસ્થા માટે પોતાને જવાબદાર માને છે, સાથે સાથે માતા-પિતા એ પણ કારણ શોધે છે જેના કારણે બાળક ઓટિજ્મનો શિકાર બન્યું છે. ગુસ્સો એક એવી સ્થિતી છે કે માત-પિતાને પોતાને ખુબ જ અસમર્થ માને છે અને પોતાના પરીવાર, પોતાનાથી અને ભગવાનથી પણ ગુસ્સે થઈ જાય છે. સમૃદ્ધિ કહે છે કે આ ગુસ્સા પાછળ તેમનો ગુસ્સો અને દુ:ખ છુપાયેલો હોય છે. જેનું બહાર નિકળવું જ સારું છે. આ પરિસ્થિતિ આવા પર માતા-પિતાને પોતાના બધા જ ભાવ અને ઉદ્ગાર પોતાની અંદર સમાવવાની જરૂર નથી પણ પોતાની ભાવના બીજાને કહે, વાત કરે અને પોતાની મુશ્કેલીઓ વિશે બીજાને જણાવે.જ્યારે માતા-પિતાનો ગુસ્સો શાંત થઈ જાય છે ત્યારે તેઓમાં દુ:ખની લાગણી વધવા લાગે છે. પોતાનું બાળક સામાન્ય જીવન નહીં જીવી શકે તેની ચિંતા અને પીડા, આ દુ:ખને કારણે એકલતા, આશા ગુમાવી દેવી, તથા અપરાધ બોધ થવો જેવી કેટલીય ભાવનાઓથી માતા-પિતા મૂંજાઈ જાય છે.

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં 11 સ્થળોએ સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયા

વિકારનો સ્વીકાર કરે માતા-પિતા

તે જરૂરી નથી કે આપણા જીવનમાં આવવાવાળી દરેક સમસ્યાઓ માટે આપણે પોઝિટિવ રહીએ, પણ પરિસ્થિતીનો ભાર મન પર ન પડે તે માટે પરિસ્થિતીઓને સ્વીકારી લેવી જોઈએ. એકવાર માતા-પિતા આ પરિસ્થિતીને સ્વીકારી લે તએ પછી બાળકની સ્થિતીને લઈને વધારે સારી કરવા માટે લડવામાં આવી રહેલી જંગ માટે તે પોતાને તૈયાર કરવા માટે શરૂ કરે છે. આનો એક ફાયદો એ થાય છે કે પરીવાર પરિસ્થિતી બદલવાની જગ્યાએ બાળકનો સંઘર્ષ વિશે વધારે જાણકારી ભેગી કરે છે.આ એક એવો સમય હોય છે જ્યારે માતા-પિતાના મનમાં ચિંતા અને અનિશ્ચિતતા ભરેલી હોય છે, સાથે તેમને આશા પણ હોય છે કે આ રસ્તે ચાલવાથી કેટલીક હદે તે પોતાના બાળકને આત્મનિર્ભર બનાવી શકશે. સમૃદ્ધી પાટકર કહે છે કે આ સમસ્યા સામે લડવા માટે દરેક પરીવાર અલગ અલગ રસ્તા પર ચાલે છે, કેટલાક લોકો હવે શું થશે તેના દુ:ખમાં લાંબો સમય દુ:ખમાં જ રહે છે જ્યારે કેટલાક પરીવાર પરિસ્થિતી વિશે તમામ જાણકારી મેળવી આગળ વધે છે. આ અવસ્થામાં ખુબ જ જરૂરી છે કે પરીવાર ડોક્ટર સાથે એવા વ્યક્તિઓને પણ મળે જે આ પરિસ્થિતીનો સામનો કરી ચુક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.