ETV Bharat / bharat

સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો, નિફટી 15800ને પાર - 30 શેરો વાળો બીએસઇ સુચકાંક

પ્રમુખ શેર સુચકાંક સેન્સેક્સ આજે બુધવારે શરૂઆતી કારોબારમાં 200 અંકથી વધુનો ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન વ્યાપક એનએસઇ નિફટી 60.15 અંક અથવા 0.38 ટકા વધીને 15,808.60 પર પહોંચી ગયો છે.

સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો, નિફટી 15800ને પાર

author img

By

Published : Jun 30, 2021, 5:18 PM IST

પ્રમુખ શેર સુચકાંક સેન્સેક્સ આજે શરૂઆતી કારોબારમાં 200 અંકથી વધુ થઈ ગયો

30 શેરોવાળા બીએસઇ સુચકાંક 52,750.01 પર કારોબાર કરી રહ્યો હતો

પાવરગ્રીડ,એનટીપીસી, આઇસીઆઇસીઆઈ બેન્ક, ઈન્ડ્સઇન્ડ બેન્ક, એચયૂએલ લાલ નિશાનમાં હતા

મુંબઇ: વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ઇન્ફોસિસ(Infosys), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) અને મારુતિ(Maruti) જેવા મોટા શેરોમાં તેજી હોવાથી પ્રમુખ શેર સુચકાંક સેન્સેકસ (Stock Indices Sensex) આજે બુધવારે શરૂઆતી કારોબારમાં 200 અંકથી વધુ થઈ ગયો છે.

વ્યાપક એનએસઇ નિફટી 15,808.60 એ પહોંચ્યો છે

આ દરમિયાન 30 શેરોવાળા બીએસઇ સુચકાંક(BSE Index)200.35 અંક અથવા 0.38 ટકા વધીને 52,750.01 પર કારોબાર કરી રહ્યો હતો. આજ રીતે, વ્યાપક એનએસઇ નિફ્ટી 60.15 અંક અથવા 0.38 ટકા વધીને 15,808.60 પર પહોંચી ગયો છે.

સેન્સેક્સની એક ટકાથી વધુ તેજી મારુતિમાં રહી છે

સેન્સેક્સમાં એક ટકાથી વધુ તેજી મારુતિમાં રહી છે. આ ઉપરાંત ટાઇટન, ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ, એમએન્ડએમ, એશિયન પેંટ્સ અને નેસ્લે ઇન્ડિયા પણ તેજી સાથે કારોબાર કરી રહ્યું હતું. બીજી તરફ પાવરગ્રીડ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ડ્સઇન્ડ બેન્ક અને એચયૂએલ લાલ નિશાનમાં હતા.

ગયા સત્રમાં સેન્સેક્સ 15,748.45એ બંધ થયો હતો

ગયા સત્રમાં સેન્સેક્સ 185.93 અંક અથવા 0.35 ટકા ની નીચે ઉતરી 52,549.66 પર અને નિફટી 66.25 અંક અથવા 0.42 ટકા નીચો ઉતરવા સાથે 15,748.45 પર બંધ થયો હતો. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.43 ટકા વધીને 74.60 ડૉલર પ્રતિ બેરલ પાર કારોબાર કરી રહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.