ETV Bharat / bharat

મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સરકાર સામે થયા લાલઘુમ, કહ્યું - "વર્ષોથી આ સમસ્યા..." - ઝારખંડમાં વીજળીની સમસ્યા

ઝારખંડમાં વીજળીની સમસ્યા કેટલી ગંભીર (sakshi dhoni asked question to jharkhand government ) છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગરીબ હોય કે અમીર (power crisis in jharkhand ) દરેક તેની સમસ્યા થતી હોય છે. આ સમસ્યા એટલી વધી ગઈ છે કે મહેન્દ્ર સિંહ ધોનીની પત્નીએ ઝારખંડ સરકારને પૂછ્યું કે આ સમસ્યા શા માટે છે.

મહેન્દ્રસિંહ ધોનીની પત્ની શા માટે ઝારખંડ સરકાર પર ઠાલવ્યો ગુસ્સો...

author img

By

Published : Apr 26, 2022, 10:56 AM IST

Updated : Apr 26, 2022, 12:47 PM IST

રાંચીઃ ઝારખંડમાં સતત લોડ શેડિંગને કારણે સામાન્ય લોકો (power crisis in jharkhand ) જ નહીં પરંતુ ખાસ લોકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે તેઓ રસ્તા પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ગુસ્સો ઠાલવી (sakshi dhoni asked question to jharkhand government ) રહ્યા છે. પાવર કટની સમસ્યાથી પરેશાન પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ સરકારને (power cut in ranchi) પૂછ્યું કે આટલા વર્ષોથી આ સમસ્યા કેમ છે.

  • As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy !

    — Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) April 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પ્રધાને સાંસદ રાણા દંપતી માટે કર્યો અપશબ્દોનો ઉપયોગ, તેને કહ્યું...

સાક્ષીએ ટ્વિટ કરીને સરકારને પૂછ્યું: હકીકતમાં, સોમવારે મોડી સાંજે, પૂર્વ ભારતીય કેપ્ટન અને રાંચીના પ્રિન્સ મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ઝારખંડમાં વીજળીની સમસ્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને સરકારને પૂછ્યું કે, ઝારખંડમાં આટલા વર્ષોથી વીજળીની સમસ્યા શા માટે છે. સાક્ષી ધોનીએ ટ્વીટ કરીને સરકારને પૂછ્યું છે કે ઝારખંડની કરદાતા હોવાને કારણે હું જાણવા માંગુ છું કે, ઝારખંડમાં આટલા વર્ષોથી વીજળીની સમસ્યા કેમ છે. અમે ઉર્જા બચાવીને અમારી જવાબદારી ખૂબ જ ઝડપથી પૂરી કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: 'પાર્ટીમાં નેતૃત્વનો અભાવ છે, પરંતુ બહારથી લોકોને હાયર કરી રહ્યા છે': હિમાચલના CMનો કોંગ્રેસ પર પ્રહાર

ઝારખંડમાં પાવર કટની સમસ્યા: ઝારખંડમાં પાવર કટની સમસ્યા સતત જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અવિરત વીજળી મળી રહી નથી. રાજધાની રાંચીની વાત કરીએ તો અહીંના લોકો દરરોજ લોડ શેડિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, અને કાળઝાળ ગરમીમાં પરેશાની ભોગવવી પડી રહી છે. રવિવારે પણ રાજધાનીના અનેક વિસ્તારોમાં ત્રણથી ચાર કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સોમવારે પણ ઓછાવત્તા અંશે આવી જ સ્થિતિ રહી હતી.

Last Updated : Apr 26, 2022, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.