કાઠમાંડુઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી. આ વર્ષે પોતાની પહેલી વિદેશ યાત્રા અંતર્ગત જયશંકરે નેપાળના મહેમાન બન્યા હતા. જયશંકર નેપાળ ભારતની સંયુક્ત આયોગની સાતમી બેઠકની સહ અધ્યક્ષતા પણ કરશે. જયશંકર સવારે નેપાળ પહોંચ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ કાર્યાલય શીતલ નિવાસમાં રાષ્ટ્રપતિ પૌડેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી.
-
Honoured to call on @OOP_Nepal Ramchandra Paudel. Conveyed the warm greetings of President Droupadi Murmu.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Valued his guidance and sentiments for a strong and expanding 🇮🇳-🇳🇵 ties. pic.twitter.com/z6eMUuEQQg
">Honoured to call on @OOP_Nepal Ramchandra Paudel. Conveyed the warm greetings of President Droupadi Murmu.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 4, 2024
Valued his guidance and sentiments for a strong and expanding 🇮🇳-🇳🇵 ties. pic.twitter.com/z6eMUuEQQgHonoured to call on @OOP_Nepal Ramchandra Paudel. Conveyed the warm greetings of President Droupadi Murmu.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 4, 2024
Valued his guidance and sentiments for a strong and expanding 🇮🇳-🇳🇵 ties. pic.twitter.com/z6eMUuEQQg
રાષ્ટ્રપતિ કાર્યાલયના સૂત્ર અનુસાર રાષ્ટ્રપતિ પૌડલે નેપાલ અને ભારત વચ્ચે સંપર્ક, ક્લાઈમેટ ચેન્જ અને જળવિદ્યુત ક્ષેત્રે ભાગીદારી મુદ્દે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલય જણાવે છે કે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ જયશંકર વડા પ્રધાન પ્રચંડ સાથે તેમની ઓફિસ સિંહદરબારમાં મુલાકાત કરી. નેપાલના વિદેશ પ્રધાન એનપી સઉદે અહીં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જયશંકરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
Called on Rt. Hon’ble PM @cmprachanda. Conveyed the warm wishes of PM @narendramodi.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Recalled his successful visit to India in June 2023 which has imparted a new momentum to our ties. Discussed the follow-up, including through the Joint Commission Meeting today.
🇮🇳🇳🇵… pic.twitter.com/Q3Nqejv3qY
">Called on Rt. Hon’ble PM @cmprachanda. Conveyed the warm wishes of PM @narendramodi.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 4, 2024
Recalled his successful visit to India in June 2023 which has imparted a new momentum to our ties. Discussed the follow-up, including through the Joint Commission Meeting today.
🇮🇳🇳🇵… pic.twitter.com/Q3Nqejv3qYCalled on Rt. Hon’ble PM @cmprachanda. Conveyed the warm wishes of PM @narendramodi.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 4, 2024
Recalled his successful visit to India in June 2023 which has imparted a new momentum to our ties. Discussed the follow-up, including through the Joint Commission Meeting today.
🇮🇳🇳🇵… pic.twitter.com/Q3Nqejv3qY
જયશંકરે પોતાના એકસ હેન્ડલ પર કહ્યું કે, 2024માં પહેલા વિદેશ પ્રવાસ અંતર્ગત નેપાળ આવીને બહુ ખુશ છું. આવનારા 2 દિવસ થનારા કાર્યક્રમમાં સામેલ થવા માટે હું બહુ ઉત્સુક છું. ભારત નેપાળ સંયુકત આયોગની રચના 1987માં થઈ હતી. આ બંને પક્ષોની દ્વીપક્ષીય ભાગીદારીના દરેક આયામની સમીક્ષા કરવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડે છે.
વિદેશ પ્રધાને નવી દિલ્હીમાં કહ્યું કે, નેપાળ, ભારતની પડોશ પ્રથમ નીતિ અંતર્ગત મહત્વપૂર્ણ ભાગીદાર છે. બે નજીકના અને મૈત્રીપૂર્ણ પાડોશીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન પ્રદાનની પરંપરાને ધ્યાનમાં રાખીને આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.