ETV Bharat / bharat

તમિલનાડુમાં ભયકંર અકસ્માત સર્જાયો, 5 લોકોના મોત - Accident between bus and van near Batalagundu

તમિલનાડુમાં એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખાનગી વેન અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

તમિલનાડુમાં ભયકંર અકસ્માત સર્જાયો
તમિલનાડુમાં ભયકંર અકસ્માત સર્જાયો
author img

By

Published : Mar 29, 2021, 8:15 PM IST

  • ડીંડીગુલ જિલ્લામાં સર્જાયો ભયકંર અકસ્માત
  • 5 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
  • પોલીસ કરી રહી છે તપાસ

તમિલનાડુઃ ડીંડીગુલ જિલ્લામાં એક ભયકંર અકસ્માત થયો છે. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે.

તમિલનાડુમાં ભયકંર અકસ્માત સર્જાયો
તમિલનાડુમાં ભયકંર અકસ્માત સર્જાયો

આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશમાં માર્ગ અકસ્માત: ટેમ્પો અને લૉરી વચ્ચે થયેલી ટક્કરમાં 8ના મોત, 6 ઈજાગ્રસ્ત

ખાનગી વેન અને સરકારી બસ વચ્ચે થઈ ટક્કર

ડીંડીગુલ જિલ્લાના બાટલાગુંડુ નજીક એક ખાનગી વેન અને સરકારી બસ વચ્ચે ટક્કર થઈ હતી. લોકોનું કહેવું છે કે, ટાયર ફાટવાને કારણે બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ વાનમાં ઘુસી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.