નવી દિલ્હી: ગણતંત્ર દિવસની ઉજવણી( Republic Day Celebrations )હવે દર વર્ષે 23 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને સામેલ (January 23 is the birth anniversary of Netaji Subhash Chandra Bose)કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવાતો
પહેલા ગણતંત્ર દિવસની ઉજવણીની શરૂઆત 24 જાન્યુઆરીથી થાતી હતી. મોદી સરકારે પહેલા સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસના (Heroes day to the birthday of Chandra Bose)રૂપમાં ઉજવણી કરવાની શરૂઆત કરી હતી.