ETV Bharat / bharat

મેટ્રોમાં 142 જગ્યાઓ માટે ભરતી, 30 નવેમ્બર અરજી માટેની છેલ્લી તારીખ

યુપી મેટ્રોમાં 142 જગ્યાઓ માટે ભરતી (UP Metro Recruitment 2022) અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉમેદવારો તેમની યોગ્યતા મુજબ એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરી શકે છે. પસંદ કરેલા ઉમેદવારોને લખનૌ, કાનપુર, આગ્રા અથવા અન્ય કોઈ શહેરમાં પોસ્ટ કરી શકાય છે. ઉમેદવાર 1 થી 30 નવેમ્બર સુધી અરજી કરી (Can apply from 1 to 30 November) શકે છે.

Etv Bharatયુપી મેટ્રોમાં 142 જગ્યાઓ માટે ભરતી, 1 થી 30 નવેમ્બર સુધી અરજી કરી શકે છે

author img

By

Published : Oct 26, 2022, 8:10 AM IST

Updated : Oct 26, 2022, 8:24 AM IST

યુપી: નોકરીની રાહ જોઈ બેઠેલા અને નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. યુપી મેટ્રોમાં 142 જગ્યાઓ માટે ભરતી (UP Metro Recruitment 2022) અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉમેદવારો તેમની યોગ્યતા મુજબ એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરી શકે છે. પસંદ કરેલા ઉમેદવારોને લખનૌ, કાનપુર, આગ્રા અથવા અન્ય કોઈ શહેરમાં પોસ્ટ મળી શકે છે. ઉમેદવાર 1 થી 30 નવેમ્બર સુધી અરજી કરી (Can apply from 1 to 30 November) શકે છે.

યુપી મેટ્રો ભરતી 2022: ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન (UPMRC) એ આસિસ્ટન્ટ મેનેજર, જુનિયર એન્જિનિયર, એકાઉન્ટ આસિસ્ટન્ટ અને ઓફિસર આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો તારીખ 1 થી 30 નવેમ્બર સુધી સત્તાવાર વેબસાઇટ lmrcl.com પર પોસ્ટ માટે અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગત: આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ) 16, આસિસ્ટન્ટ મેનેજર (ઇલેક્ટ્રિકલ) 8, આસિસ્ટન્ટ મેનેજર (S&T) 5, આસિસ્ટન્ટ મેનેજર (એકાઉન્ટ) 1, જુનિયર એન્જિનિયર (સિવિલ) 43, જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) 49, જૂનિયર ઇજનેર (S&T) 17, એકાઉન્ટ આસિસ્ટન્ટ 2, ઓફિસ આસિસ્ટન્ટ HR 1.

પાત્રતા માપદંડ: ઉંમર 1 નવેમ્બર, 2022 ના રોજ 21-28 વર્ષ.

શૈક્ષણિક લાયકાત: આસિસ્ટન્ટ મેનેજર માટે અરજી કરનારાઓ પાસે BE/B.Tech ડિગ્રી હોવી જોઈએ. જુનિયર એન્જિનીયરની જગ્યાઓ માટે અરજી કરનારા અરજદારોએ એન્જિનીયરિંગમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા: લાયક ઉમેદવારોએ લેખિત અને તબીબી પરીક્ષા પછી દસ્તાવેજ ચકાસણીમાંથી પસાર થવું પડશે. અરજી ફી જનરલ/OBC/EWS માટે 590 રૂપિયા અને SC/ST માટે 236 રૂપિયા છે.

Last Updated : Oct 26, 2022, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.