ETV Bharat / bharat

પરંપરાગત કમ્બાલા રેસમાં નિશાંત શેટ્ટીએ બનાવ્યો રેકોર્ડ - ભેંસોની રેસમાં નવો રેકોર્ડ

નિશાંત શેટ્ટીએ કમ્બાલામાં (Kambala sprinter Nishant Shetty) નવો રેકોર્ડ બનાવ્યો છે. નિશાંતે રેસના સિનિયર વિભાગમાં 125 મીટરનું અંતર માત્ર 10.44 સેકન્ડમાં પૂરું કર્યું હતું. 100 મીટરનુ અંતર તેણે માત્ર 8.36 સેકન્ડમાં પૂરું કર્યું હતુ.

પરંપરાગત કમ્બાલા રેસમાં નિશાંત શેટ્ટીએ બનાવ્યો રેકોર્ડ

author img

By

Published : Apr 11, 2022, 8:47 PM IST

બેંગલુરુઃ કર્ણાટકમાં પરંપરાગત ભેંસોની રેસમાં નવો રેકોર્ડ (Kambala race) બન્યો છે. નવો રેકોર્ડ બજગોલી જોગીબેટ્ટુના રહેવાસી કમ્બાલા દોડવીર નિશાંત શેટ્ટીએ રેકોર્ડ (Kambala sprinter Nishant Shetty) બનાવ્યો છે. કમ્બાલા રેસની સિનિયર કેટેગરીમાં તેણે 125 મીટરનું અંતર માત્ર 10.44 સેકન્ડમાં પૂરું કર્યું છે. આ પરાક્રમ નિશાંત શેટ્ટીએ બેલથાંગડી તાલુકાના વેનુરમાં વેનુર પરમુડા સૂર્યચંદ્ર જોડુકેરે કમ્બલા (Venur Permuda Suryachandra Jodukere Kambala) ખાતે કર્યું હતું.

પરંપરાગત કમ્બાલા રેસમાં નિશાંત શેટ્ટીએ બનાવ્યો રેકોર્ડ
પરંપરાગત કમ્બાલા રેસમાં નિશાંત શેટ્ટીએ બનાવ્યો રેકોર્ડ

આ પણ વાંચો: Jallikattu 2022 in Tamil Nadu:આ પરંપરાગત રમતનું આયોજન 17 જાન્યુઆરીએ કરાશે

8.78 સેકન્ડમાં 100 મીટ: નિશાંત શેટ્ટીએ કમ્બાલા રેસની સિનિયર કેટેગરીમાં 125 મીટરનું અંતર માત્ર 10.44 સેકન્ડમાં પૂરું કર્યું છે. જો 100 મીટરનુ અંતર તેણે માત્ર 8.36 સેકન્ડમાં પૂર્ણ થયું હતું. ગયા વર્ષે કક્કેપાડાવુ સત્ય ધર્મ જોડુકેરે કંબલામાં શ્રીનિવાસ ગૌડાએ 8.78 સેકન્ડમાં 100 મીટર સુધી પહોંચીને રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ રેકોર્ડ કમ્બાલાના રનર નિશાંત શેટ્ટીએ તોડ્યો છે.

આ પણ વાંચો: બોલ્ટને પછડાટ આપનાર શ્રીનિવાસ ગૌડાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો

શું છે કમ્બાલા રેસઃ કર્ણાટકમાં કમ્બાલા રેસને બફેલો રેસ પણ કહેવામાં આવે છે. આ કર્ણાટકની પરંપરાગત રમત છે. તે કાદવવાળા વિસ્તારમાં રાખવામાં આવે છે. ડઝનબંધ ઉત્સાહી યુવાનો તેમની શ્રેષ્ઠ પ્રશિક્ષિત ભેંસો સાથે કમ્બાલા રેસમાં ભાગ લે છે. થોડા વર્ષો પહેલા પ્રાણી સંરક્ષણ કાર્યકરોએ કમ્બલા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમનો આરોપ હતો કે જોકીએ બળનો ઉપયોગ કરીને ભેંસોને ઝડપથી દોડવા માટે દબાણ કર્યું હતું. આ પછી કમ્બલા પર થોડા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેને ફરીથી રમવાનુ ચાલુ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.