ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Taurus

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

rashi
શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : May 1, 2021, 6:34 AM IST

મીન : નોકરી કે વ્‍યવસાયમાં સફળતા મળવાથી તેમજ ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહક વલણથી આપ અત્‍યંત પ્રસન્‍નતા અનુભવશો. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલ વર્ગ તરફથી લાભ મળે. આવકનું પ્રમાણ વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહે. માન સન્‍માન કે ઉચ્‍ચ હોદ્દાની પ્રાપ્તિ થાય.

મેષ : આજના દિવસે આપને થોડાગણા અંશે થાક, કંટાળો અને બેચેની અનુભવાય તેવી સંભાવના છે. આપની તબિયતમાં આજે તાજગી અને સ્‍ફૂર્તિ જાળવવા માટે નિયમિત કસરત, પૂરતો આરામ અને શક્ય હોય તો મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. ગુસ્‍સો અંકુશમાં રાખશો એટલા ફાયદામાં રહેશો. આપના આવેશ કે ઉગ્રતાના કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. આજે આપને કોઇ ધા‍ર્મિક કે માંગલિક કાર્યમાં જવાનું થાય. ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો.

વૃષભ : આજે આપ થોડી શારીરિક અને માનસિક રીતે અસ્‍વસ્‍થતા અનુભવશો. ઉપરાંત, કોઇ નવા કામનો આરંભ કરવામાં પણ માનસિક ગડમથલ રહેવાની શક્યતા છે. આજે ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું. ઋતુગત સમસ્યાઓ આપને ઘેરવાનો પ્રયાસ કરશે. વધુ પડતો કામનો બોજ લેવાના બદલે કામ અને આરામ વચ્ચે સંતુલ રાખજો. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. આપને નિર્ધારિત સમયમાં આપનું કાર્ય પૂરું કરવા માટે પ્રયાસો વધારવા પડશે. યોગ- ધ્યાનથી માનસિક શાંતિ જાળવી શકશો.

મિથુન : આપનો આજનો દિવસ ખૂબ આનંદપ્રમોદ અને મોજશોખમાં પસાર થશે. આજે આપ તનમનથી તાજગી અનુભવશો. મિત્રો કે કુટુંબના સભ્‍યો સાથે બહાર ફરવા જવાનો કે પ્રવાસ પર જવાનો પ્રસંગ બને. મિષ્‍ટાન્‍નયુક્ત શ્રેષ્‍ઠ ભોજનનો આસ્‍વાદ માણો. નવા વસ્ત્રોની ખરીદી કરો. વાહનસુખનો યોગ છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. આપનું જાહેરમાં સન્‍માન થાય તેમજ આપની લોકપ્રિયતા વધે. દાંપત્‍યસુખથી સંતુષ્‍ટ રહો.

કર્ક : આજે નોકરિયાત વર્ગને માટે લાભદાયક હોવાનું જણાઈ રહ્યું છે. ઓફિસમાં તેમજ સહકર્મચારીઓનો સારો સાથ સહકાર મળી રહેશે. પરિવારમાં આપ સ્‍વજનો સાથે સંપૂર્ણ સુખ અને આનંદપૂર્ણ રીતે સમય પસાર કરી શકો. માનસિક રીતે પણ આપ સંપૂર્ણ સ્‍વસ્‍થ હશો. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકશો. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સામાન્‍ય ખર્ચ વધુ રહેશે. સ્‍ત્રીમિત્રો સાથે મિલનથી આનંદ અનુભવશો.

સિંહ : આપનો આજનો દિવસ સર્જનાત્‍મક પ્રવૃત્તિ અને કલાસાહિત્‍ય અંગેની પ્રવૃત્તિઓમાં વીતશે. વિદ્યાર્થીઓ પોતાનો ઉત્‍કૃષ્‍ટ દેખાવ અભ્‍યાસમાં કરી શકશે. પ્રિયપાત્ર સાથે મિલન- મુલાકાત થાય. સ્‍ત્રી મિત્રોનો સાથ સહકાર સાંપડે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો. મનની એકાગ્રતા સાધી શકાશે.

કન્યા : આજે આપના માટે સમય અનુકૂળ ન હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપ શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવો. મનમાં અનેક બાબતોના કારણે ચિંતા રહેશે. કુટુંબીજનો સાથે અણબનાવ રહે. માતાની ‍તબિયત સાચવવી પડશે. વાહન, મિલકતના દસ્‍તાવેજો સાવધાનીપૂર્વક કરવા. ધનખર્ચ થાય. પાણીથી સાચવવું.

તુલા : આજનો દિવસ આપના માટે આનંદદાયક હોવાનું લાગે છે. માનસિક પ્રસન્‍નતા રહે. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. ધાર્મિક પ્રવાસ- પર્યટનનો આનંદ માણી શકો. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપી જશે. લાગણીભર્યા સંબંધો આપને ભીંજવી જશે.

વૃશ્ચિક : આજે સામાન્‍ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ પર લગામ રાખવી. પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. શારીરિક તકલીફ હોય તો આજે કામનું ભારણ લેવાના બદલે આરામ કરવાની સલાહ છે. નકારાત્‍મક માનસિક વલણ ટાળવું. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને મહેનત વધારવાની સલાહ છે.

ધન : આજના દિવસે આપના ધાર્યા કામ સુપેરે પાર પડશે. તન અને મનની સ્‍વસ્‍થતા આપના સમગ્ર વ્‍યક્તિત્‍વને પ્રફુલ્લિત રાખશે. મુસાફરી માટેની વિશેષ કરીને કોઇ યાત્રા સ્‍થળે પ્રવાસની શક્યતાઓ જણાય છે. સ્‍વજનોના મિલનથી મન આનંદિત રહે. પરિવારના નિકટના સગાં સ્‍નેહીને ત્‍યાં શુભ પ્રસંગે હાજરી આપવાનું બને. દાંપત્‍યજીવનમાં આનંદ રહેશે. યશકીર્તિ વધશે.

મકર : શરીર અને મનની સ્‍વસ્‍થતા આજે રહે. આપને આરોગ્‍ય સંબંધમાં આંશિક ફરિયાદ રહેશે પરંતુ થોડુ ધ્યાન આપવાથી સ્વસ્થતા આવી જશે. વ્‍યવસાયના કાર્યોમાં સરકારની દરમ્‍યાનગીરી વધશે માટે કાયદા વિરોધી કોઈ પગલું ભરવું નહીં. ધાર્મિક સામાજિક કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થાય. સગાં- સંબંધી મિત્રો સાથે ઓછો સમય વિતાવી શકો. આજે આપનું વલણ આધ્યાત્મિકતા તરફ વધારે રહે. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. વાણી પર સંયમ રાખવો.

કુંભ : નવા કાર્યો કે આયોજનોની શરૂઆત કરવા માટે શુભ દિવસ છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. આજે નાણાકીય બાબતે ખાસ ચિંતા જેવું નથી. સામાજિક ક્ષેત્રે આપની ખ્‍યાતિ વધે. સંતાનો સાથે સુમેળ રહેશે. પત્‍ની અને પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. જીવનસાથીની શોધ કરનારાઓ માટે લગ્‍નના સંજોગો ઉભા થાય. સુંદર સ્‍થળે પર્યટનનું આયોજન કરો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.