ETV Bharat / bharat

કોરોનાના વધતા વ્યાપ અંગે વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક શરૂ

કોરોનાને લઈને વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક

author img

By

Published : Mar 17, 2021, 12:09 PM IST

Updated : Mar 17, 2021, 3:02 PM IST

14:21 March 17

આભારવિધિ સાથે બેઠક પૂર્ણ

વડાપ્રધાને બેઠકમાં હાજર રહેલા તમામ મુખ્યપ્રધાનોને તેમના સૂચનો બદલ આભાર માન્યો. આ સાથે સહકાર આપવા બદલ નાગરિકોનો પણ આભાર માનીને બેઠક પૂર્ણ કરી હતી.

14:15 March 17

દિવસમાં લાખો વેક્સિનના ડૉઝ વેસ્ટ જાય છે

તેલંગણા અને આંધ્રપ્રદેશમાં 10 ટકા વેક્સિન વેસ્ય જાય છે. વેસ્ટેજ ઘટાડવા માટે સ્થાનિક સ્તરે કામગીરી કરવી જોઈએ. ઝીરો વેસ્ટેજ પોલીસી પર કામ કરવું જોઈએ.

14:14 March 17

નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવા પડશે

તેમણે ઉમેર્યું કે, અગાઉ કરતા આ વખતે નાના શહેરોમાં કોરોના સંક્રમણના કિસ્સાઓ વધારે સામે આવ્યા છે. જો તેને કાબૂમાં નહિ લેવાય તો ગામડાઓમાં જલદી જ કોરોના વિસ્ફોટ થાય તેમ છે.

14:14 March 17

કોરોના ગુડ ગવર્નન્સની આ પરીક્ષા છે: PM મોદી

સંબોધનમાં PM મોદીએ જણાવ્યું કે, કોરોનાના વધતા જતા કેસો અને રસીકરણની પ્રક્રિયા એ ગુડ ગવર્નન્સની આ પરીક્ષા છે. જેમાં તમામ રાજ્યોએ ભેગા મળીને કામ કરવું જોઈએ.

14:08 March 17

મુખ્યપ્રધાનો સાથેની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કર્યુ સંબોધન

વડાપ્રધાન મોદી અને તમામ રાજ્યોનાં મુખ્યપ્રધાનોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જ્યારબાદ વડાપ્રધાન સંબોધન કરી રહ્યા છે.  

14:02 March 17

45 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને રસી આપવાનો પ્રસ્તાવ

આરોગ્ય મંત્રાલયે વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં વિવિધ રાજ્યોની વિનંતીના આધારે 45 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.

13:36 March 17

કોરોનાના 45 ટકા એક્ટિવ કેસો મહારાષ્ટ્રમાંથી નોંધાયા

બેઠકમાં દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની ચર્ચા દરમિયાન મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસોના 45 ટકા એક્ટિવ કેસો હોવાનું જાણવા મળ્યું છે.    

13:16 March 17

ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી બેઠકમાં જોડાયા

ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી જોડાયા બેઠકમાં

રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો છે. જેમાં તેમણે કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અને નિયંત્રણ-સારવારની સમીક્ષા કરી હતી. બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે.

13:12 March 17

70 જિલ્લાઓમાં કોરોનાના કેસો 150 ટકા વધ્યા

તમામ મુખ્યપ્રધાનોની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ આંકડા જાહેર કરતા જણાવ્યું કે, દેશના 70 જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં 150 ટકા જેટલો વધારો નોંધાયો છે.

13:03 March 17

પ.બંગાળ અને છત્તીસગઢના મુખ્યપ્રધાન બેઠકમાં ગેરહાજર

વડાપ્રધાન મોદી દ્વારા યોજવામાં આવેલી તમામ મુખ્યપ્રધાનોની બેઠકમાં પ.બંગાળ અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ગેરહાજર રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી તેમની પૂર્વનિર્ધારિત ચૂંટણી સભાઓને કારણે ગેરહાજર રહ્યા છે.

12:29 March 17

પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી બેઠકમાં ભાગ નહિ લે

બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તેમની પૂર્વનિર્ધારિત ચૂંટણી સભાઓને કારણે વડાપ્રધાન મોદીની તમામ મુખ્યપ્રધાનોની બેઠકમાં ભાગ નહિ લે. COVID-19 અને હાલમાં ચાલી રહેલી વેક્સિનેશન ડ્રાઇવ અંગે વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાનોની બેઠક બોલાવી છે.

11:52 March 17

દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને મુખ્યપ્રધાનો સાથે ચર્ચા શરૂ કરી

કોરોનાના વધતા વ્યાપ અંગે વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક શરૂ
કોરોનાના વધતા વ્યાપ અંગે વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક શરૂ

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ​​તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. 12.30 કલાકે યોજાનારી આ બેઠકમાં વડાપ્રધાન તમામ રાજ્યો પાસેથી ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી લેશે. આ સિવાય વડાપ્રધાન રાજ્યોના સૂચનો પણ સાંભળશે. રાજ્યોના સૂચનોના આધારે કોરોનાને ફરી આગળ વધતા અટકાવવા વ્યૂહરચના બનાવવામાં આવશે.

Last Updated : Mar 17, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.