- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ઇન્વેસ્ટર સમિટને સંબોધી
- આ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો હતો, રુપાણી રહ્યા ઉપસ્થિત
- વડાપ્રધાનની ઉપસ્થિતિમાં દેશ માટેની નવી સ્ક્રેપ પોલિસી જાહેર
ગાંધીનગર: કેન્દ્ર સરકાર (Central Govt) આજથી 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી (Scrap Policy) જાહેર કરી. ગાંધીનગર (Gandhinagar)થી કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી (Union Transport Minister Nitin Gadkari) નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો જ્યાં વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી હતી.
-
Prime Minister Narendra Modi to launch National Automobile Scrappage Policy at The Investor Summit in Gujarat, via video conferencing.
— ANI (@ANI) August 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Union Minister Nitin Gadkari is also present at the occasion. pic.twitter.com/6rWt69hrcn
">Prime Minister Narendra Modi to launch National Automobile Scrappage Policy at The Investor Summit in Gujarat, via video conferencing.
— ANI (@ANI) August 13, 2021
Union Minister Nitin Gadkari is also present at the occasion. pic.twitter.com/6rWt69hrcnPrime Minister Narendra Modi to launch National Automobile Scrappage Policy at The Investor Summit in Gujarat, via video conferencing.
— ANI (@ANI) August 13, 2021
Union Minister Nitin Gadkari is also present at the occasion. pic.twitter.com/6rWt69hrcn
અલંગમાં સ્થપાશે દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ
દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં સ્થપાશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં પહેલાથી જ જૂના વાહનોના ભંગાર માટે કોઇ સિસ્ટમ ન હોવાથી તેનો ઉપયોગ ચાલુ રહેતો હતો અને આવા વાહનો પ્રદુષણમાં વધારો કરતા હતા ત્યારે દેશમાં વાહનોના સ્ક્રેપ દ્વારા નવો ઉદ્યોગ વિકસે તે દિશામાં ભારત સરકારે આ પોલિસી જાહેર કરી હતી.
-
इस पॉलिसी से सामान्य परिवारों को हर प्रकार से बहुत लाभ होगा।
— PMO India (@PMOIndia) August 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
सबसे पहला लाभ ये होगा कि पुरानी गाड़ी को स्क्रैप करने पर एक सर्टिफिकेट मिलेगा।
ये सर्टिफिकेट जिसके पास होगा उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा: PM @narendramodi
">इस पॉलिसी से सामान्य परिवारों को हर प्रकार से बहुत लाभ होगा।
— PMO India (@PMOIndia) August 13, 2021
सबसे पहला लाभ ये होगा कि पुरानी गाड़ी को स्क्रैप करने पर एक सर्टिफिकेट मिलेगा।
ये सर्टिफिकेट जिसके पास होगा उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा: PM @narendramodiइस पॉलिसी से सामान्य परिवारों को हर प्रकार से बहुत लाभ होगा।
— PMO India (@PMOIndia) August 13, 2021
सबसे पहला लाभ ये होगा कि पुरानी गाड़ी को स्क्रैप करने पर एक सर्टिफिकेट मिलेगा।
ये सर्टिफिकेट जिसके पास होगा उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा: PM @narendramodi
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
- નવી સ્ક્રેપિંગ પોલિસી વેસ્ટ વેલ્થના મંત્રને આગળ ધપાવશે. આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વના છે, જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે તે મુજબ આપણે ફેરફારો કરવા પડશે આપણે આબોહવા પરિવર્તનના પડકારનો પણ સામનો કરી રહ્યા છીએ, તેથી આપણા હિતમાં મોટા પગલા લેવા જરૂરી છે.
-
We're about to enter 75th year of Independence. The next 25 years are very important for the country, from this point onward. In these 25 years, changes are going to take place in our way of working, in our daily lives, in our businesses: PM Modi at The Investor Summit, Gujarat pic.twitter.com/ny9gtWACLT
— ANI (@ANI) August 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We're about to enter 75th year of Independence. The next 25 years are very important for the country, from this point onward. In these 25 years, changes are going to take place in our way of working, in our daily lives, in our businesses: PM Modi at The Investor Summit, Gujarat pic.twitter.com/ny9gtWACLT
— ANI (@ANI) August 13, 2021We're about to enter 75th year of Independence. The next 25 years are very important for the country, from this point onward. In these 25 years, changes are going to take place in our way of working, in our daily lives, in our businesses: PM Modi at The Investor Summit, Gujarat pic.twitter.com/ny9gtWACLT
— ANI (@ANI) August 13, 2021
-
- સ્ક્રેપ કરેલા વાહન માટે પ્રમાણપત્ર ઉપલબ્ધ થશે, રજિસ્ટ્રેશન મની પર ડિસ્કાઉન્ટ નવું વાહન ખરીદવા પર મળશે અને રોડ ટેક્સ પર પણ છૂટ મળશે. પીએમ મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કર્યા બાદ વાહનોને રદ કરવામાં આવશે, ત્યારબાદ આગળની પ્રક્રિયા કરવામાં આવશે.
- આ યોજનાથી ઓટો-મેટલ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, તેમજ સ્ક્રેપિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને મોટો ફાયદો મળશે. પીએમ મોદીએ કહ્યું કે, ઉદ્યોગ પાસે આગામી 25 વર્ષ માટે આત્મનિર્ભર ભારતનો રોડમેપ હોવો જોઈએ. જૂની નીતિઓ બદલવી પડશે અને નવી નીતિ પર કામ કરવું પડશે.
મુખ્યપ્રધાન વિજય રુપાણીનું સંબોધન
- આત્મનિર્ભર ભારત અભિયાનમાં આ પોલિસી મહત્વની છે.
- આ પોલીસીથી ખરાબ વાહનોની સંખ્યામાં ઘટાડો થશે.
- સ્ક્રેપ પોલિસી નવા મોડેલ સહિત રિસાયકલ પોલિસી માટે પણ કામની રહેશે.
- ગુજરાત માટે આ કાર્યક્રમ દેશનાં મંચ પર પહોચવા માટેનો મહત્વનો સાબિત થશે.
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીનું સંબોધન
- વાહનોની સમય મર્યાદા પૂર્ણ થયા પછી સ્ક્રેપ ફરજીયાત નથી. 7.5 લાખ કરોડનું ટન ઓવર છે. ફક્ત રજીસ્ટ્રેશન ફી વધારવામાં આવી છે. આ પોલિસી કેન્દ્ર સરકારને GSTમાં 30 થી 40 ટકા, રાજ્ય સરકારને GSTમાં 30 ટકા આવક થશે.
-
Around 99% of recovery(metal waste)can be done with regular scrapping. It'll bring down cost of raw material by approx 40%. It'll make components less expensive& increase our competitiveness in int'l market:Union Min Nitin Gadkari at launch of National Automobile Scrappage Policy pic.twitter.com/ctYZWDyecY
— ANI (@ANI) August 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Around 99% of recovery(metal waste)can be done with regular scrapping. It'll bring down cost of raw material by approx 40%. It'll make components less expensive& increase our competitiveness in int'l market:Union Min Nitin Gadkari at launch of National Automobile Scrappage Policy pic.twitter.com/ctYZWDyecY
— ANI (@ANI) August 13, 2021Around 99% of recovery(metal waste)can be done with regular scrapping. It'll bring down cost of raw material by approx 40%. It'll make components less expensive& increase our competitiveness in int'l market:Union Min Nitin Gadkari at launch of National Automobile Scrappage Policy pic.twitter.com/ctYZWDyecY
— ANI (@ANI) August 13, 2021
-
- જે લોકો સ્ક્રેપમાં ગાડી આપશે તેઓને નવા વાહનોમાં રજીસ્ટ્રેશન અને રોડ ટેક્ષમાં સહાય આપવામાં આવશે. બેલજીયમ અમે જાપાન આ મુદ્દે સારું કામ કરી રહ્યા છે. 150 કિલોમીટર દૂર ના જવું પડે તેવી વ્યવસ્થા સ્ક્રેપ માટે કરવામાં આવશે.
- આજુ બાજુના દેશોમાં સ્ક્રેપની વ્યવસ્થા નથી અને જો 2 લાખ ટન ભરેલું શિપ કંડલા પોર્ટ આવશે તો અર્થતંત્ર સુધરશે. અલંગમાં ઇન્ટિગ્રેટેડ સ્ક્રેપીગ હબ બનાવવાનું આયોજન છે.
- આજનો દિવસ ઓટોમોબાઇલ ઇન્સ્ટ્રીઝ માટે મહત્વનો દિવસ છે. ઓટોમોબાઇલ ઇન્સ્ટ્રીની રેવન્યુ વધારે છે. દેશમાં 1 કરોડ થી વધુ વાહનો હતા કે જેમાં ફિટનેસ હતી નહિ, પોલ્યુશન પણ વધુ કરતા હતા.
આ કાર્યક્રમમાં કુલ 7 કંપનીઓએ સરકાર સાથે MOU કર્યા
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં દર વર્ષે આવી રોકાણકાર સમિટનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કરી હતી. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 7 કંપનીઓએ સરકાર સાથે MOU કર્યા છે. જેમાં ગુજરાતની 6 અને આસામની 1 કંપનીનો સમાવેશ થાય છે.