ETV Bharat / bharat

આરોગ્ય સેન્ટરના દ્વારે આવી મહિલાએ શિશુને આપ્યો જન્મ, ઉપચારના અભાવે મૃત્યું

author img

By

Published : Aug 20, 2022, 7:06 PM IST

મહારાષ્ટ્રમાં યવતમાળમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યવતમાલ ખાતે કોઈ હાજર ન હોવાથી સગર્ભા મહિલાને સારવાર આપવામાં આવી ન હતી, આથી તેણે વરંડામાં બાળકને જન્મ આપ્યો હતો. અંતે કોઈ સારવારના અભાવે નવજાત બાળકનું મોત થયું હતું. Pregnant woman Infant, Maharashtra Health Center, Yavatmal Primary Health Center

આરોગ્ય સેન્ટરના દ્વારે આવી મહિલાએ શિશુને આપ્યો જન્મ, ઉપચારના અભાવે મૃત્યું
આરોગ્ય સેન્ટરના દ્વારે આવી મહિલાએ શિશુને આપ્યો જન્મ, ઉપચારના અભાવે મૃત્યું

યવતમાળ મહારાષ્ટ્રના યવતમાળમાં આવેલા પ્રાથમિક આરોગ્ય (Yavatmal Primary Health Center) કેન્દ્રમાં કોઈ હાજર ન હોવાથી સગર્ભા મહિલા (Pregnant woman Delivery) સારવારથી વંચિત રહી ગઈ હતી. જેના કારણે એના નવજાત શિશુનું મૃત્યું (Infant Death Maharashtra) થયું હતું. આરોગ્ય કેન્દ્રના દરવાજે આવીને મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. એક બાજું સરકાર મહિલાઓની સુરક્ષા અને તાત્કાલિક સારવાર માટેના દાવા કરી રહી છે એવામાં આવી ઘટના સામે આવતા છેવાડાના એરિયા સુધી સવલત કેવી છે એની સાબિતી મળી છે. યવતમાળના ઉમરખેડ તાલુકાના વિદુલ ખાતે પીએચસીમાં આ બેદરકાર મેનેજમેન્ટ દ્વારા આરોગ્ય વિભાગ સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો પ્રેમીકાના શરીર પર ઘા મારવા બદલ પત્રકારની થઈ ધરપકડ

પરિવારમાં શોક ડિલિવરી બાદ નવજાત બાળકનું મૃત્યુ થતા પરિવામાં શોક છવાઈ ગયો હતો. શુભાંગી હાફસે નામની ગર્ભવતી મહિલા ડિલિવરી આ આરોગ્ય કેન્દ્ર સુધી આવી હતી. પણ પ્રસવપીડી વધી જતા મહિલાએ આરોગ્ય કેન્દ્રના દરવાજે આવીને બાળકને જન્મ આપી દીધો હતો. આ પહેલા મહિલાના પિતાએ 108 ઇમરજન્સી નંબર પર ફોન કર્યો હતો. મહિલાને પ્રસુતિનો દુખાવો શરૂ થયો હતો.

આ પણ વાંચો જાણો 14 કલાકથી મનીષ સિસોદિયાના ઘરે શું કરી રહી હતી CBIની ટીમ, શું મળ્યું દરોડામાં

રીક્ષામાં પહોંચી પરંતુ તેને 2 કલાકનો સમય લાગતો હોવાથી તે રીક્ષામાં આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી હતી. આ આરોગ્ય કેન્દ્રમાં કોઈ મેડિકલ ઓફિસર હાજર ન હોવાથી મહિલાને યોગ્ય સમયે કોઈ સારવાર મળી ન હતી. સારવાર ન મળવાને કારણે બાળકનું ઘટના સ્થળે જ મૃત્યું થઈ ગયું હતું. આ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.