ETV Bharat / bharat

Mother of Orphans Passes Away : અનાથોની માતા પદ્મશ્રી સિંધુ તાઈ સપકાલનું નિધન - Treatment at Galaxy Hospital in Pune

અનાથ બાળકોની માતા તરીકે પ્રખ્યાત પદ્મશ્રી સિંધુ તાઈ સપકાલનું (Mother of Orphans Passes Away) મંગળવારે પુણેની ગેલેક્સી હોસ્પિટલમાં નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી.

Mother of Orphans Passes Away : અનાથોની માતા પદ્મશ્રી સિંધુ તાઈ સપકાલનું નિધન

author img

By

Published : Jan 5, 2022, 8:42 AM IST

પુણે: અનાથ બાળકોની માતા તરીકે પ્રખ્યાત પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું (Sindhutai Sapkal Passes Away) 75 વર્ષની વયે મંગળવારે નિધન (Mother of Orphans Passes Away) થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.

વડાપ્રધાન મોદીએ પણ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન મોદીએ સંવેદના વ્યક્ત કરતા ટ્વિટ કરીને લખ્યું હતું કે, "ડૉ. સિંધુતાઈ સપકાલને તેમની સમાજ પ્રત્યેની ઉમદા સેવા માટે યાદ કરવામાં આવશે. તેના પ્રયત્નોને લીધે, ઘણા બાળકો સારી ગુણવત્તાનું જીવન જીવી શક્યા. તેણીએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં પણ ઘણું કામ કર્યું છે."

  • Dr. Sindhutai Sapkal will be remembered for her noble service to society. Due to her efforts, many children could lead a better quality of life. She also did a lot of work among marginalised communities. Pained by her demise. Condolences to her family and admirers. Om Shanti. pic.twitter.com/nPhMtKOeZ4

    — Narendra Modi (@narendramodi) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

24 ડિસેમ્બરે ગેલેક્સી હોસ્પિટલમાં દાખલ કરયા હતા

ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેણીને 24 ડિસેમ્બરે ગેલેક્સી હોસ્પિટલમાં (Treatment at Galaxy Hospital in Pune) દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ પણ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

સિંધુતાઈએ મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા

75 વર્ષીય સિંધુતાઈએ મંગળવારે રાત્રે લગભગ 8:10 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. સિંધુતાઈ સપકાલ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા હજારો અનાથ બાળકોની સંભાળ લઈ રહ્યા હતા.

સિંધુતાઈને 2021માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત

તેમને 2012માં ડો.બાબાસાહેબ આંબેડકર સમાજ ભૂષણ એવોર્ડથી (Dr. Babasaheb Ambedkar Samaj Bhushan Award) નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સિંધુતાઈને 2021માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત (Padma Shri award in 2021) કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

સરકારના સાત વર્ષ: નહીં થાય કાર્યક્રમ, અનાથ બાળકો માટે શરૂ થઈ શકે છે યોજનાઓ

કોરોનાની કારણે અનાથ થયેલા બાળકો માટે દાખલ કરેલી અરજી અંગે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.