ETV Bharat / bharat

સરદાર સરોવર ડેમને લઈ વડાપ્રધાનનું મોટું નિવેદન : વર્ષો સુધી આ ડેમની કામગીરી અટકી રહી હતી

PM Modi
PM Modi
author img

By

Published : Nov 26, 2020, 1:30 PM IST

Updated : Nov 27, 2020, 12:50 PM IST

13:47 November 26

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

13:40 November 26

મુંબઈમાં મૃત્યુ પામેલા બધા જ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું આજની તારીખે દેશ પર સૌથી મોટો આતંકી હુમલો સાથે જોડાયેલી છે. 2008માં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકો મોતને ભેટયા હતા.

આ હુમલામાં ભારતીયોનું મોત થયું હતુ. તેમજ અન્ય કેટલાક દેશના લોકો પણ માર્યા ગયા હતા. મુંબઈમાં મૃત્યુ પામેલા બધા જ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

આજનો દિવસ પૂજ્ય બાપુની પ્રેરણાનો, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિબદ્ધતાને પ્રણામ કરવાનો છે.

આવા અનેક પ્રતિનિધિઓએ ભારતના નવનિર્માણનો માર્ગ નક્કી કર્યો છે.

દેશ આ તમામના પ્રયાસોને યાદ રાખશે. આ ઉદેશ સાથે 5 વર્ષ પહેલા 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસના રુપમાં મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

13:25 November 26

કોન્ફરન્સનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું

આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 25 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. કોન્ફરન્સમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ ઓમ બિરલા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

13:22 November 26

સરદાર સરોવર ડેમને લઈ વડાપ્રધાનનું મોટું નિવેદન : વર્ષો સુધી આ ડેમની કામગીરી અટકી રહી હતી

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા 80મી ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધિત કરી રહ્યા છે.

ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શરૂઆત 1921માં થઈ હતી. આ વર્ષ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે. શતાબ્દી વર્ષ નિમિત્તે 25-26 નવેમ્બરના રોજ ગુજરાતના કેવડિયામાં બે દિવસીય સંમેલન યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષની કોન્ફરન્સ માટેની થીમ છે “સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય.”

Last Updated : Nov 27, 2020, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.