ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીનો પ્રવાસ

करीब नौ महीने के बाद पीएम मोदी का आज फिर से अपने संसदीय क्षेत्र में आगमन हो रहा है. इसको लेकर खास तरह के इंतजाम किए गए हैं. बता दें कि पीएम मोदी यहां छह घंटे रहेंगे.

કાશી વિશ્વનાથની પુજા કરી રહ્યા છે પીએમ મોદી

author img

By

Published : Nov 30, 2020, 1:19 PM IST

Updated : Dec 1, 2020, 1:37 AM IST

16:14 November 30

કાશી વિશ્વનાથની પુજા કરી રહ્યા છે પીએમ મોદી

કાશી વિશ્વનાથની પુજા કરી રહ્યા છે પીએમ મોદી
કાશી વિશ્વનાથની પુજા કરી રહ્યા છે પીએમ મોદી

ગર્ભ ગૃહમાં કાશી વિશ્વનાથના દર્શને પહોંચ્યા પીએમ મોદી

ડુમરી ઘાટથી લલિતા ઘાટ જઇ રહ્યા છે પીએમ મોદી

વારાણસી : પીએમ મોદી ડુમરી ઘાટ પહોંચ્યા

જાણો પીએમ મોદીના કાર્યક્રમ વિશે...

  • થોડા સમય પછી કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા ઘાટના બની રહેલા કોરિડોરની મુલાકાત લેશે પી એમ મોદી
  • ત્યારબાદ વડાપ્રધાન ત્યાંથી સીધા ડોમરી ગામ માટે પ્રસ્થાન કરશે.
  • હેલીકોપ્ટરમાં ડોમેરી ગામ જશે, અહીંયા બાબા અવધૂત ભગવાન રામ ઘાટથી વડાપ્રધાન ક્રુઝ પરથી સીધા કાશી વિશ્વનાથ કોરિડોર પહોંચશે.
     
  • લલિતા ઘાટથી કાશી વિશ્વનાથ કોરિડોર પહોંચ્યા બાદ તેઓ નિર્માણાધીન કોરિડોરનું નિરિક્ષણ કરશે અને બાબા વિશ્વનાથના દર્શન કરશે.
  • ત્યારબાદ તેઓ ફરી ક્રૂઝમાં રાજઘાટ પહોંચશે. રાજઘાટ પર 5 દીવડા પ્રગટાવીને દેવ દીવાળી મહોત્સવની શરૂઆત કરશે. દીવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇને લોકોને સંબોધિત કરશે.
  • ત્યારબાદ તે કૂઝથી સંત રવિદાસ ઘાટ માટે રવાના થશે.

13:15 November 30

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વારણસી પહોંચ્યાં

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વારણસી પહોંચ્યાં છે. આપને જણાવી દઈએ કે, દેવ દિવાળીના અવસર પર વડાપ્રધાન મોદી વારણસી આવી રહ્યા છે.

11:19 November 30

વારણસીમાં દેવ દિવાળી પર 1 5લાખ દિવડાઓ ઝગમગાવવામાં આવશે

લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તાર વારણસીના પ્રવાસ પર છે. આ દરમિયાન વડાપ્રધાન દેવ દિવાળી મહોત્સવમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીના બધા જ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથી તેમની સાથે રહેશે. વડાપ્રધાન વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટ કરીને તહેવારની શરૂઆત કરશે. આ ઉપરાંત સારનાથ પુરાતત્વ સ્થળ પર 'લાઇટ એન્ડ સાઉન્ડ' શો પણ જોશે, જેનું ઉદ્ધાટન તેમણે આ મહિનાની શરૂઆતમાં કર્યું હતું.વારણસીમાં દેવ દિવાળી પર 1 5લાખ દિવડાઓ ઝગમગાવવામાં આવશે 

Last Updated : Dec 1, 2020, 1:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.