- ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈ આજે વડાપ્રધાન મોદીની બેઠક
- કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની આપૂર્તિ મોટી સમસ્યા
- બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો કરવાના માર્ગો અને સાધનો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે
નવી દિલ્હી: દેશભરમાં કોરોના મહામારી (Corona) વચ્ચે ઓક્સિજનની આપૂર્તિ મોટી સમસ્યા બની ગઈ છે જેને લઈને આદે વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) એક મહત્વની બેઠક (High Level Meeting) કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના સંકટ : અર્થતંત્રને સક્ષમ કરવા વડાપ્રધાન મોદીની બેઠક, રોકાણ વધારવા પર ચર્ચા
ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈ આજે વડાપ્રધાન મોદીની બેઠક
દેશમાં ઓક્સિજનની આપૂર્તિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શુક્રવારના રોજ એક ઉચ્ચ સ્તરીય બેઠક (High Level Meeting)ની અધ્યક્ષતા કરશે.
-
PM Modi to chair a high-level meeting to review augmentation & availability of oxygen across the country at 11:30 am.
— ANI (@ANI) July 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(file pic) pic.twitter.com/arXPYBYejN
">PM Modi to chair a high-level meeting to review augmentation & availability of oxygen across the country at 11:30 am.
— ANI (@ANI) July 9, 2021
(file pic) pic.twitter.com/arXPYBYejNPM Modi to chair a high-level meeting to review augmentation & availability of oxygen across the country at 11:30 am.
— ANI (@ANI) July 9, 2021
(file pic) pic.twitter.com/arXPYBYejN
બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો કરવાના માર્ગો અને સાધનો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11:30 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક (PM Modi High Level Meeting) કરી રહ્યા છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી દેશભરમાં ઓક્સિજનની આપૂર્તિની સમીક્ષા કરવા અને તેની ઉપલબ્ધતામાં વધારો કરવાના માર્ગો અને સાધનો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
અપડેટ ચાલુ...