ETV Bharat / bharat

cyclone jawad 2021 : ઓડિશા અને આંધ્રમાં ચક્રવાત અંગે વડાપ્રધાન મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરી - cyclone jawad 2021

ઓડિશા(cyclone jawad 2021 odisha) અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતને(cyclone jawad andhra pradesh) કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન મોદીએ આજે ​​એક ઉચ્ચ સ્તરીય બેઠક(PM Modi chairs meet on cyclone) યોજી હતી.

cyclone jawad 2021 : ઓડિશા અને આંધ્રમાં ચક્રવાત અંગે વડાપ્રધાન મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

author img

By

Published : Dec 2, 2021, 2:53 PM IST

  • વડાપ્રધાન મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી
  • ઓડિશા અને આંધ્રમાં ચક્રવાત લઈને બેઠક
  • ચક્રવાતને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ભારતમાં ચક્રવાતને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક(PM Modi chairs meet on cyclone) યોજી હતી. બેઠકમાં ઓડિશા(cyclone jawad 2021 odisha) અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતને(cyclone jawad andhra pradesh) કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીની બેઠકમાં વિવિધ અધિકારીઓએ હાજરી આપી

વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, NDRFના(National Disaster Response Force)ડીજી, કેબિનેટ સચિવ રાજીવ કુમાર ગૌબા સહિત હવામાન વિભાગના(meteorological department in india) ઘણા અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ આજે તમિલનાડુના તટ પર પહોંચી શકે છે ચક્રવાત, રેડ એલર્ટ, અત્યાર સુધીમાં 12ના મોત

આ પણ વાંચોઃ કંગનાએ કહ્યું કૃષિ કાયદો પાછો ખેંચવાનો નિર્ણય ખોટો, ઈન્દિરા ગાંધીને યાદ કરીને ફરી ઉઠ્યો વિવાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.