ETV Bharat / bharat

સરદાર પટેલની આજે પુણ્યતિથિ, વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ કર્યા વંદન - સરદાર વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિ

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી પહેલા ગૃહપ્રધાન સરદારક વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શત શત નમન કર્યા છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે સરદાર ચિંધ્યા માર્ગે દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે પ્રેરિત રહેશે.

Sardar
Sardar
author img

By

Published : Dec 15, 2020, 12:13 PM IST

  • લોખંડી પુરૂષ સરદાર પટેલની આજે પુણ્યતિથિ
  • વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ કર્યા વંદન
  • સરદાર પટેલ ભારતના પહેલા ગૃહપ્રધાન હતાં

નવી દિલ્હીઃ ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી પહેલા ગૃહપ્રધાન સરદારક વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શત શત નમન કર્યા છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે સરદાર ચિંધ્યા માર્ગે દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે પ્રેરિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, 'સશક્ત, સુદ્રઢ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શત શત નમન. તેમણે દેખાડેલા માર્ગ આપણને દેશની એકતા, અંખડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે હંમેશા પ્રેરિત કરશે.'

  • सशक्त, सुदृढ़ और समृद्ध भारत की नींव रखने वाले लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी पुण्यतिथि पर शत-शत नमन। उनके दिखाए मार्ग हमें देश की एकता, अखंडता और संप्रभुता की रक्षा करने के लिए सदा प्रेरित करते रहेंगे।

    — Narendra Modi (@narendramodi) December 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875માં નડિયાદમાં થયો હતો. સરદાર પટેલ ભારતના પહેલા ગૃહપ્રધાન હતા અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશની 560 રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતના નિર્માણનો શ્રેય તેમની રાજનીતિ અને કુટનીતિક ક્ષમતાને ફાળે જાય છે.

કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભારતને એકતાના સુત્રમાં પરોવનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન.

  • भारत को एकता के सूत्र में पिरोने वाले लौह पुरुष सरदार वल्लभ भाई पटेल जी की पुण्यतिथि पर कोटि-कोटि नमन।#SardarPatel pic.twitter.com/s6QaETXDhz

    — Prakash Javadekar (@PrakashJavdekar) December 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ટ્વિટ કરી સરદાર પટેલને વંદન કર્યા છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે આઝદી પછી રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને એક કરવું એક પડકાર હતો, જે કામ તેમણે સિદ્ધ કરી બતાવ્યું.

  • आजादी के बाद रियासतों में बंटे भारत के एकीकरण का कार्य चुनौतिपूर्ण था, जिसे लौह पुरूष सरदार वल्लभभाई पटेल ने दृढ़ता से सिद्ध किया। उनका व्यक्तित्व प्रेरणा देता है कि कठिन परिस्थितियों में भी अडिग बने रहना ही सफलता की कुंजी है। #SardarVallabhbhaiPatel की पुण्यतिथि पर शत-शत नमन। pic.twitter.com/0MoCOCaeGm

    — Om Birla (@ombirlakota) December 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગૃહપ્રધાન અમિત શાહે પણ સરદાર પટેલને તેમની પુણ્યતિથિના દિવસે યાદ કરી શત શત નમન કર્યા છે.

  • सरदार पटेल जी का जीवन और व्यक्तित्व इतना विराट है, जिसे शब्दों में पिरो पाना संभव नहीं है।

    सरदार साहब भारत की एकता और शक्ति के प्रतीक हैं, उन्होंने जटिल से जटिल समस्याओं का समाधान कर एक अखंड भारत को आकार दिया। उनका दृढ़ नेतृत्व और राष्ट्र समर्पण सदैव हमारा मार्गदर्शन करता रहेगा। pic.twitter.com/YBpYENO3j9

    — Amit Shah (@AmitShah) December 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.