ETV Bharat / bharat

PM Modi Inaugurat Projects in Varanasi : આપણે ત્યાં કેટલાક લોકોએ ગાયની વાત કરવી ગુનો બનાવી દીધો છે - શ્રી કાશી વિશ્વનાથધામ કોરિડોર

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા (UP Assembly Election 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીમાં વાયુવેગી પ્રવાસ કરી રહ્યા છે. આજે તેમણે વારાણસીમાં 870 કરોડ રૂપિયાથી વધુની 22 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન (PM Modi Inaugurat Projects in Varanasi) કર્યું.

PM Modi Inaugurat Projects in Varanasi : આપણે ત્યાં કેટલાક લોકોએ ગાયની વાત કરવી ગુનો બનાવી દીધો છે

author img

By

Published : Dec 23, 2021, 3:54 PM IST

વારાણસી: પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં 870 કરોડ રૂપિયાથી વધુની 22 વિકાસ યોજનાઓનું (PM Modi inaugurat Projects in Varanasi) ઉદ્ઘાટન કર્યું. તેમણે 'બનાસ ડેરી સંકુલ'નો (Banas kashi Dairy in Varanasi) શિલાન્યાસ પણ કર્યો, અને ગ્રામીણ આવાસ અધિકાર રેકોર્ડ 'ઘરૌની'નું વિતરણ કર્યું.

ગાયને લઇને પીએમ મોદીએ વિચારો વ્યક્ત કર્યાં

પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોએ અહીં ગાય વિશે વાત કરવી ગુનો બનાવી દીધો છે. ગાય અમુક લોકો માટે ગુનો બની શકે છે, આપણા માટે ગાય માતા છે, પૂજનીય છે. ગાય-ભેંસની મજાક ઉડાવનારા લોકો ભૂલી જાય છે કે દેશના 8 કરોડ પરિવારોનું ગુજરાન આવા પશુધનથી ચાલે છે. આજે ભારત દર વર્ષે લગભગ સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે. આ રકમ ભારતમાં ઉત્પાદિત ઘઉં અને ચોખાની કિંમત કરતાં ઘણી વધારે છે.

આ પણ વાંચોઃ PM MODI VARANASI VISIT: વડાપ્રધાન મોદી વારાણસીની મુલાકાતે, જાણો કઇ કઇ યોજનાઓનું કરશે લોકાર્પણ...

ભારતના ડેરી ક્ષેત્રને મજબૂત બનાવવું એ આજે ​​અમારી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની (PM Modi Inaugurat Projects in Varanasi) એક છે. આ પ્રયત્નની કડીરુપે આજે અહીં બનાસ કાશી સંકુલનો શિલાન્યાસ (Banas kashi Dairy in Varanasi) કરવામાં આવ્યો છે. આપણે ત્યાં કહેવાયું છે કે કોના દરવાજામાં કેટલા ખૂંટા છે તેની તેની હરીફાઈ થતી હતી. પરંતુ આ ક્ષેત્રને લાંબા સમયથી જે ટેકો મળવો જોઈએ તે અગાઉની સરકારોમાં મળ્યો ન હતો. અમારી સરકાર આખા દેશમાં આ સ્થિતિ બદલી રહી છે.

દેશમાં દૂધ ઉત્યાદનમાં 45 ટકાનો વધારો

તેમણે કહ્યું કે, 6-7 વર્ષ પહેલાંની સરખામણીએ દેશમાં દૂધ ઉત્પાદનમાં લગભગ 45 ટકાનો વધારો થયો છે. આજે ભારત વિશ્વના લગભગ 22ટકા દૂધનું ઉત્પાદન કરે છે. પીએમે ખુશી વ્યકત કરતાં કહ્યું કે આજે યુપી દેશનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય તો છે જ સાથે તે ડેરી ક્ષેત્રના વિસ્તરણમાં પણ ઘણું આગળ છે. આજે અહીં જે બનાસ કાશી સંકુલનો શિલાન્યાસ (Banas kashi Dairy in Varanasi) થયો છે તે પણ સરકાર અને સહકારની આ ભાગીદારીનો પુરાવો છે. આજે દેશની મોટી જરૂરિયાત છે, ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રાણીઓમાંથી પેદા થતા કચરાનો પણ યોગ્ય ઉપયોગ થાય. આવો જ એક મોટો પ્રયાસ રામનગરના દૂધ પ્લાન્ટ પાસે બાયોગેસ પાવર પ્લાન્ટનું (PM Modi Inaugurat Projects in Varanasi) નિર્માણ છે.

પીએમે કુદરતી ખેતી તરફ વળવા ફરી અનુરોધ કર્યો

પીએમે કહ્યું કે, એક સમય હતો જ્યારે ભારતમાં કુદરતી ખેતી થતી હતી. ખેતરમાંથી જે કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે, તે ખેતી સાથે સંકળાયેલા પ્રાણીઓ પાસેથી મળી રહ્યું છે, તે જ તત્વોનો ઉપયોગ ખેતીને વધારવામાં થતો હતો. પરંતુ સમયની સાથે કુદરતી ખેતીનો અવકાશ ઘટતો ગયો. ધરતી માતાના કાયાકલ્પ માટે આવનારી પેઢીઓના ભવિષ્યને બચાવવા માટે આપણી માટીની રક્ષા માટે આપણે ફરી એકવાર કુદરતી ખેતી તરફ વળવું પડશે. સરકાર કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને એક વિશાળ અભિયાન પણ ચલાવી રહી છે. પીએમે કહ્યું કે હું આજે કિસાન દિવસ પર મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને, ખાસ કરીને નાના ખેડૂતોને કુદરતી ખેતી તરફ આગળ વધવા વિનંતી કરુું છું.

આ પણ વાંચોઃ PM Modi in Prayagraj : મહિલા શક્તિનું સન્માન કરી આત્મનિર્ભર ભારત અભિયાનની ચેમ્પિયન્સ ગણાવી

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીમાં ઝડપી પ્રવાસ (PM Modi Inaugurat Projects in Varanasi) કરી રહ્યા છે. UP વિધાનસભા ચૂંટણી - 2022 પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ( Shri Kashi Vishwanath Dham Corridor ) ઉદ્ઘાટન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.