ETV Bharat / bharat

PM Modi greetings on Ram Navami: વડાપ્રધાન મોદીએ પાઠવી રામનવમીની શુભેચ્છા - Ram Navami

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (PM Modi greetings on Ram Navami) રામનવમીના અવસર પર શુભેચ્છા પાઠવી અને (PM Modi wishes on Ram navami) દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી.

PM Modi greetings on Ram Navami: વડાપ્રધાન મોદીએ પાઠવી રામનવમીની શુભેચ્છા

author img

By

Published : Apr 10, 2022, 9:44 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (PM Modi wishes on Ram navami) રામનવમીના અવસર પર શુભેચ્છા પાઠવી અને દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી. પીએમ મોદીએ ટ્વિટર (Ram Navami celebration) પર કહ્યું, "દેશના લોકોને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામના આશીર્વાદ બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. જય શ્રી રામ!"

  • देशवासियों को रामनवमी की ढेरों शुभकामनाएं। भगवान श्रीराम की कृपा से हर किसी को जीवन में सुख, शांति और समृद्धि प्राप्त हो। जय श्रीराम!

    — Narendra Modi (@narendramodi) April 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: બોચનમાં બેબી કુમારીનો વિરોધ, 'સાંભળો મેડમ, અમે નેતાના બંધુઆ મજૂર નથી, તમારે નારાજગીનો સામનો કરવો પડશે'

ઉમિયા માતા મંદિરના સ્થાપના દિવસની ઉજવણી: વડાપ્રધાન આજે બપોરે 1 વાગે ગુજરાતના જૂનાગઢમાં ગઠીલા ખાતે ઉમિયા માતા મંદિરના (Umiya Mata Temple at Gathila ) 14મા સ્થાપના દિવસની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન 2008માં મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઉમિયા મા કડવા પાટીદારોની કુળદેવી: 2008 માં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે, મંદિર ટ્રસ્ટે આર્થિક રીતે નબળા દર્દીઓ માટે મફત મોતિયાના ઓપરેશન અને આયુર્વેદિક દવાઓ શરૂ કરવા માટે વિવિધ સામાજિક અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે. ઉમિયા માને કડવા પાટીદારોની 'કુળદેવી' માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગૃહ મંત્રાલયે CAPF જવાનો માટે હવાઈ સેવા શરૂ કરી, એક મહિના માટે 19 કરોડ રૂપિયા મંજૂર

ભારતમાં રામ નવમી ઉજવણી: ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે ભગવાન રામના જન્મને ચિહ્નિત કરવા માટે દર વર્ષે સમગ્ર ભારતમાં રામ નવમી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે, યુવાન છોકરીઓને ભેટ અને પ્રસાદ (મીઠી) આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.