ETV Bharat / bharat

World Environment Day 2021ના કાર્યક્રમને સંબોધિત કરશે વડાપ્રધાન મોદી - World Environment Day 2021નો કાર્યક્રમ

વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) મહારાષ્ટ્રના પુણેમાં ત્રણ સ્થળોએ ઇ-100 વિતરણ સ્ટેશનના એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરશે. આ વર્ષના કાર્યક્રમનો વિષય 'સારા પર્યાવરણ માટે જૈવ ઈંધણનો પ્રચાર કરવો' (Promoting biofuels for a better environment) પર છે.

pm modi
pm modi
author img

By

Published : Jun 5, 2021, 9:40 AM IST

  • વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી કાર્યક્રમને સંબોધિત કરશે
  • વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમનું સંબોધન કરશે
  • વડાપ્રધાન ખેડૂતોને તેમના અનુભવોની માહિતી મેળવવા માટે વાતચીત કરશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2021)પર વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધન કરશે.

આ પણ વાંચો: કોવિડ -19: કેન્દ્ર દ્વારા મૃત આશ્રિતો માટે પેન્શનની જાહેરાત કરવામાં આવી

કાર્યક્રમ પેટ્રોલિયમ તેમજ કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા યોજાશે

વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદન મુજબ, આ કાર્યક્રમ પેટ્રોલિયમ તેમજ કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવશે. PMOએ કહ્યું કે, આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન 'ભારતમાં 2020-2025 દરમિયાન ઇથેનોલ મિશ્રણથી સંબંધિત રોડમેપ વિશે નિષ્ણાંત સમિતિનો અહેવાલ' પણ બહાર પાડશે.

વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમનું સંબોધન કરશે

વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2021)ની ઉજવણી કરવા માટે ભારત સરકાર ઓઇલ કંપનીઓને 1 એપ્રિલ 2023થી 20 ટકા ઇથેનોલ ટકાવારી સાથે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવા અને ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત ઇ-12 અને ઇ-15 સંબંધિત BIS સ્પષ્ટીકરણ વિશે આદેશ આપતા ઈ-20 સૂચના જાહેર કરી રહી છે.

આ પણ વાંચો: વડાપ્રધાને વીર સાવરકરને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન ખેડૂતોને તેમના અનુભવોની માહિતી મેળવવા માટે વાતચીત કરશે

આ પ્રસંગે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના પુણેમાં ત્રણ સ્થળોએ ઇ-100 વિતરણ સ્ટેશનના એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરશે. આ દરમિયાન વડાપ્રધાન ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્રોગ્રામ અંતર્ગત ખેડૂતોને તેમના અનુભવોની માહિતી મેળવવા માટે વાતચીત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.