ETV Bharat / bharat

કોરોનાના વધતા કહેર વચ્ચે રેલવે પ્લેટફોર્મ ટિકિટોમાં 5 ગણો વધારો

સેન્ટ્રલ રેલવેએ મુંબઈના 7 મોટા રેલવે સ્ટેશનોમાં પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ટિકિટની 10 રૂપિયામાં મળતી હતી, પણ હવે ટિકિટની કિંમત 50 રૂપિયા કરવામાં આવી છે.

કોરોનાના વધતા કહેર વચ્ચે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટોમાં 5 ગણો વધારો

author img

By

Published : Mar 15, 2021, 10:25 AM IST

Updated : Mar 15, 2021, 1:15 PM IST

  • મહારાષ્ટ્ર કોરોના પ્રભાવિત ક્ષેત્રોમાં આંશિક લોકડાઉનનો માહોલ
  • પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 5 ગણો વધારો થતા 50 રૂપિયા થયા
  • સેન્ટ્રલ રેલવેએ આ નિર્ણય કોરોનાને ડામવા લેવામાં આવ્યો હતો

મુંબઈ (મહારાષ્ટ્ર): રાજ્યમાં કોરોના કહેરને કારણે આંશિક લોકડાઉનનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, મુંબઇમાં રાજ્યમાં આજે કોરોનાના 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ મામલે, સેન્ટ્રલ રેલવેએ પણ ભાર મૂક્યો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકીંગ

ટિકિટમાં 5 ગણો ભાવ વધારો

સેન્ટ્રલ રેલવેએ મુંબઈના 7 મોટા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં વધારો કર્યો છે. અગાઉ ટિકિટની કિંમત 10 રૂપિયા હતી. પરંતુ, ટિકિટના ભાવમાં 5 ગણો વધારો થતા 50 રૂપિયા થઈ ગઈ છે. આવુ કરવા પાછળના કારણને લઈને સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે, આ નિર્ણય કોરોનાને ડામવા માટે લેવામાં આવ્યો છે. વધુમાં, દલીલ કરી હતી કે જ્યારે પ્લેટફોર્મની ટિકિટ મોંઘી થશે, ત્યારે લોકોની પ્લેટફોર્મ પર બિનજરૂરી ભીડ થશે નહીં.

આ પણ વાંચો: CM ઉદ્ધવ ઠાકરેનું લોકડાઉનને લઈ નિવેદન કહ્યું, માસ્ક નહીં પહેરો તો ફરીથી લોકડાઉન લગાવાશે

ભાવમાં વધારાથી પ્રવાસીમાં નારાજગી

હાલમાં, આ નિર્ણય 15 જૂન સુધી અમલમાં રહેશે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આ માહિતી આપી. સાથે જ પ્લેટફોર્મ ટિકિટોના ભાવમાં વધારાને કારણે પ્રવાસીમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Last Updated : Mar 15, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.