ગુરદાસપુર: પંજાબના ગુરદાસપુરમાં આજે સવારે લગભગ 5 વાગ્યે BSFની રોઝા પોસ્ટ BOP 89 Bn વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે એક પાકિસ્તાની ડ્રોન (Pakistani drone spotted) જોવા મળ્યું હતું. સૈનિકોએ તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે પછી તે પાકિસ્તાન પાછુ ચાલ્યુ ગયુ. BSF અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
-
सोनाली फोगाट हत्याकांड मामले की जांच जारी है। हमारी पुलिस मामले की जांच बहुत अच्छी तरह से कर रही है। गोवा पुलिस को बहुत अच्छे संकेत भी मिले हैं मगर उनकी (सोनाली फोगाट) बेटी की मांग को ध्यान में रखते हुए आज हम इस केस को CBI को दे रहे हैं: गोवा के मुख्यमंत्री प्रमोद सावंत, पणजी pic.twitter.com/Hr2FtTINuQ
— ANI_HindiNews (@AHindinews) September 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">सोनाली फोगाट हत्याकांड मामले की जांच जारी है। हमारी पुलिस मामले की जांच बहुत अच्छी तरह से कर रही है। गोवा पुलिस को बहुत अच्छे संकेत भी मिले हैं मगर उनकी (सोनाली फोगाट) बेटी की मांग को ध्यान में रखते हुए आज हम इस केस को CBI को दे रहे हैं: गोवा के मुख्यमंत्री प्रमोद सावंत, पणजी pic.twitter.com/Hr2FtTINuQ
— ANI_HindiNews (@AHindinews) September 12, 2022सोनाली फोगाट हत्याकांड मामले की जांच जारी है। हमारी पुलिस मामले की जांच बहुत अच्छी तरह से कर रही है। गोवा पुलिस को बहुत अच्छे संकेत भी मिले हैं मगर उनकी (सोनाली फोगाट) बेटी की मांग को ध्यान में रखते हुए आज हम इस केस को CBI को दे रहे हैं: गोवा के मुख्यमंत्री प्रमोद सावंत, पणजी pic.twitter.com/Hr2FtTINuQ
— ANI_HindiNews (@AHindinews) September 12, 2022
શંકાસ્પદ ડ્રોન : સીમા સુરક્ષા દળને આજે સવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર (Indo pak border drone) પાસેના રોઝા પોસ્ટ BOP 89 Bn વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું. સિક્યોરિટીએ તેને કાબૂમાં લેવા માટે તરત જ ગોળીબાર (Indian army firing drone) કર્યો, જો કે તે બચી ગયુ. તેના સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હાલ આ અભિયાન ચાલી રહ્યું છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, સરહદી વિસ્તારમાં ડ્રોનથી શસ્ત્રો અથવા ડ્રગ્સ (Pakistan drugs supply India) છોડવામાં આવે છે અને બાદમાં આતંકવાદીઓ દ્વારા તેને એકત્રિત કરવામાં આવે છે.
આર્મ્સ અને ડ્રગ્સનો સપ્લાયઃ છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ અને હથિયારોના કન્સાઈનમેન્ટ સતત મોકલવામાં આવી રહ્યા છે. BSF આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ સાથે BSFએ ઘણી વખત આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આ પહેલા 13 જુલાઈના રોજ અમૃતસર સેક્ટરમાંથી 2.6 કિલો હેરોઈન મળી આવ્યું હતું. 24 જૂને અમૃતસર સેક્ટરમાંથી 3 કિલો હેરોઈન અને એક પિસ્તોલ મળી આવી હતી.