ETV Bharat / bharat

પાલતુ કૂતરાને બચાવવા માટે માલિકે દીપડાનો પીછો કર્યો, વીડિયો CCTVમાં કેદ - દીપડાના CCTV વીડિયો

પુણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના હુમલા વધી રહ્યા છે. આ વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે. મદન કાકડેના કૂતરાને દીપડાએ ગળાથી પકડી ( leopard attack dog) લીધો હતો. દુર્ભાગ્યે, માલિકે તેમના પોતાના કૂતરાને બચાવી શક્યા નહીં. મૃત પાલતુ કૂતરાનું નામ રાજા હતું.આજે સવારે 5 વાગ્યાની આસપાસ આ પ્રકારની ઘટના બની હતી.

પાલતુ કૂતરાને બચાવવા માટે માલિકે દીપડાનો પીછો કર્યો, વીડિયો CCTVમાં કેદ

author img

By

Published : May 17, 2022, 10:52 PM IST

પુણે: દીપડાના આતંકવાળા જુન્નર તાલુકાના કાલવાડી ગામમાં સોમવારે સવારે 4.30 થી 5 વાગ્યાની વચ્ચે દિપડાએ હુમલો ( leopard attack dog)કર્યો હતો. મદન કાકડેનું ઘર નજીકમાં ખેતરમાં છે. તેની પાસે રાજા નામનો કૂતરો છે, જેને તેણે છ વર્ષથી પાળ્યો છે. તે ઘરની રક્ષા કરતો હતો. સવારે એકાએક શેરડીમાંથી કૂદકો મારીને દીપડો ઘરના આંગણામાં ઘુસી ગયો (leopard entered the courtyard of the house) હતો. કૂતરા અને દીપડો લડવા લાગ્યા. દીપડાએ કૂતરાને ગળાથી પકડી લીધો. ચીસો સાંભળીને મદન કાકડે ઘરની બહાર દોડી આવ્યા. કોઈ પણ વાતની પરવા કર્યા વિના તેઓ કૂતરાને બચાવવાના પ્રયાસો કરવા લાગ્યા. દીપડો કૂતરાને લઈને શેરડી તરફ દોડ્યો. કાકડે તેની પાછળ દોડ્યા. જોકે, દીપડાએ ચપળતા દાખવીને નાસી ગયો હતો. તેથી તેઓ તેમના પ્રિય રાજાનો જીવ બચાવી શક્યા નહીં. આ થ્રિલર ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયું છે.

પાલતુ કૂતરાને બચાવવા માટે માલિકે દીપડાનો પીછો કર્યો, વીડિયો CCTVમાં કેદ

આ પણ વાંચો: સાચવજો હવે રખડતા કૂતરા હિંસક બન્યા, વિદ્યાર્થી પર જીવલેણ હુમલો

કૂતરા પર દીપડાનો આ ત્રીજો હુમલો હતો. સાવચેતીના ભાગરૂપે કાકડે પરિવારે કૂતરાના ગળામાં ખીલાની પટ્ટી લગાવી દીધી હતી. જો કે દીપડાએ ફરીથી પણ શિકાર કર્યો હતો. કાકડેના અગાઉના કૂતરાને પણ આ જ રીતે દીપડાએ મારી નાખ્યો હતો.

આ પણ વાંચો: આ તો કેવો ઉંદર કે, જે મહિલાઓની ખાય છે પાપણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.