ETV Bharat / bharat

50th Victory Day: દિલ્હીથી ઢાકા સુધી વિજયની ઉજવણી, PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી(PM Modi paid tribute to the martyrs) હતી. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું(50th Victory Day) મુખ્ય કારણ બાંગ્લાદેશને આઝાદ કરવાનું હતું. આ યુદ્ધમાં ભારતીય સેના પણ સામેલ હતી. જે 13 દિવસ સુધી ચાલેલી આ લડાઈમાં પાક સેનાનો સામનો કરવો પડ્યો હતો.

50th Victory Day: દિલ્હીથી ઢાકા સુધી વિજયની ઉજવણી, PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
50th Victory Day: દિલ્હીથી ઢાકા સુધી વિજયની ઉજવણી, PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
author img

By

Published : Dec 16, 2021, 11:33 AM IST

  • વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
  • ભારત-પાકિસ્તાનનું યુદ્ધએ બાંગ્લાદેશને આઝાદ કરવાનું
  • 13 દિવસ સુધી ચાલેલી આ લડાઈમાં પાક સેનાને હારનો સામનો કરવો પડ્યો હતો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1971ના યુદ્ધમાં ભારતની જીત અને બાંગ્લાદેશની રચનાના 50 વર્ષ પૂરા થવાના અવસર પર યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ(PM Modi paid tribute to the martyrs) આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સુવર્ણ વિજય મશાલના(Golden Victory Torch) સ્વાગતમાં ભાગ લેશે. જે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સુવર્ણ વિજય મશાલ પ્રગટાવી

ગયા વર્ષે 16 ડિસેમ્બરે, વડાપ્રધાને 1971ના યુદ્ધમાં ભારતની જીત(VIJAY DIWAS 2021) અને બાંગ્લાદેશની રચનાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે સુવર્ણ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક(National War Memorial) ખાતે શાશ્વત જ્યોતથી સુવર્ણ વિજય મશાલ(Swarnim Vijay Mashaal) પ્રગટાવી હતી.

વડાપ્રધાને ચાર મશાલો પણ પ્રગટાવી હતી

PMOએ જણાવ્યું કે, વડાપ્રધાને ચાર મશાલો પણ પ્રગટાવી(50th Victory Day) હતી. જેમને જુદી જુદી દિશામાં જવું પડતું હતું. ત્યારથી આ ચાર મશાલો સિયાચીન, કન્યાકુમારી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લોંગેવાલા, કચ્છનું રણ, અગરતલા વગેરે સહિત દેશના ઘણા ભાગોમાં ગઈ છે. PMO અનુસાર,(Pm modi at war memorial) આ મશાલોને મુખ્ય યુદ્ધ ક્ષેત્રો અને વીરતા પુરસ્કાર વિજેતાઓ અને 1971ના યુદ્ધના(1971 Indo Pakistani War) નિવૃત્ત સૈનિકોના ઘરોમાં પણ લઈ જવામાં આવી હતી.

1971ના ભારત-પાક યુદ્ધમાં શું થયું હતું?

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું મુખ્ય કારણ બાંગ્લાદેશને આઝાદ(bangladesh liberation war) કરવાનું હતું. આ યુદ્ધમાં ભારતીય સેના પણ સામેલ હતી. 13 દિવસ સુધી ચાલેલી આ લડાઈમાં પાક સેનાને હારનો સામનો કરવો પડ્યો હતો. 16 ડિસેમ્બર 1971ના(16 december victory day) રોજ, પાકિસ્તાની જનરલ એએકે નિયાઝીએ તેમના 90 હજાર સૈનિકો સાથે ઢાકામાં ભારત અને મુક્તિ બહિની સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ સાથે બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું.

આ પણ વાંચોઃ VIJAY DIWAS 2021 : આજથી 50 વર્ષ પહેલા ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું

આ પણ વાંચોઃ Naravane takes charge : આર્મી ચીફ જનરલ નરવણે 'ચીફ ઓફ સ્ટાફ કમિટિ'ના અધ્યક્ષ તરીકેનો સંભાળ્યો કાર્યભાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.