ETV Bharat / bharat

Global Parents Day 2021: માતા-પિતાના સમ્માન માટે આ દિવસની કરાય છે ઉજવણી, જાણો મહત્વની 10 વાતો - સંયુક્ત રાષ્ટ્ર

આજે 1 જૂ એટલે કે ગ્લોબલ પેરેન્ટ્સ ડે (Global Parents Day 2021). આજના દિવસને ગ્લોબલ પેરેન્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. 17 સપ્ટેમ્બર, 2021ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ દર વર્ષે 1 જૂનના દિવસે ગ્લોબલ પેરેન્ટ્સ ડે (Global Parents Day 2021) તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે.

Global Parents Day 2021: માતા-પિતાના સમ્માન માટે આ દિવસની કરાય છે ઉજવણી, જાણો મહત્વની 10 વાતો

author img

By

Published : Jun 1, 2021, 11:37 AM IST

1 જૂનના દિવસને ગ્લોબલ પરેન્ટ્સ ડે (Global Parents Day)ના રૂપમાં મનાવવામાં આવે છે. આની થીમ અને અન્ય જાણકારીઓનો જાણવા માટે વાંચો આ અહેવાલ.

  1. 17 સપ્ટેમ્બર 2012ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ દર વર્ષે 1 જૂનને 'ગ્લોબલ પેરેન્ટ્સ ડે' તરીકે જાહેર કર્યો
  2. ગ્લોબલ પેરેન્ટ્સ ડેના વિચારને યુનિફિકેશન ચર્ચ અને સેનેટર ટ્રેન્ટ લોટે સમર્થન આપ્યું હતુ
  3. ગ્લોબલ પેરેન્ટ્સ ડેનો દિવસ વિશ્વભરના લોકોને તેમના માતા-પિતાનો આદર આપવા પ્રોત્સાહિત કરે છે.
  4. માતા-પિતા દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્મ ભૂમિકા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે
  5. ગ્લોબલ પેરેન્ટ્સ ડે-2021ની થીમ 'વિશ્વભરના તમામ માતા-પિતાની પ્રશંસા કરો' છે.
  6. UN અનુસાર વર્તમાન કોરોના કાળમાં માતા-પિતાને વધુ સપોર્ટની જરૂરીયાત છે.
  7. કોરોનાએ પરિવારના સભ્યો માટે એકબીજાના મહત્વનો પરિચય આપ્યો છે.
  8. આ દિવસે તમે તમારા માતા-પિતાને ભેટ આપીને તેમનું સન્માન કરી શકો છો.
  9. જો તમે કોરોનાના કાળમાં દૂર છો, તો તમે વિડિઓ કોલ દ્વારા તમારા માતા-પિતાને પણ શુભેચ્છાઓ આપી શકો છો.
  10. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર માતા-પિતા તેમના બાળકોના પહેલા કેર ટેકર અને શિક્ષક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.