ETV Bharat / bharat

Omicron Test Kit: ઓમિક્રોનની તપાસ કરતી ટાટાની Omisure કિટને ICMRએ આપી મંજૂરી - Omicron testing Kit Omisure of Tata Medical

ICMRએ પહેલી ઓમિક્રોન ટેસ્ટિંગ કિટ (Omicron Test Kit) ઓમિશ્યોર (ICMR approves first Omicron Testing Kit Omisure)ને મંજૂરી આપી છે. આ દેશમાં બનેલી પહેલી એવી કિટ છે, જેના માધ્યમથી ઓમિક્રોન વેરિયન્ટની જાણ થઈ શકશે. આ કિટને ટાટાએ (Omicron testing Kit Omisure of Tata Medical ) બનાવી છે.

Omicron Test Kit: ઓમિક્રોનની તપાસ કરતી ટાટાની Omisure કિટને ICMRએ આપી મંજૂરી

author img

By

Published : Jan 4, 2022, 12:13 PM IST

હૈદરાબાદઃ કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન વિશ્વભરમાં ફેલાઈ (Omicron terror in the world) રહ્યો છે. ભારતમાં પણ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઓમિક્રોનના 1,892 કેસ સામે આવ્યા છે. આ તમામની વચ્ચે ઓમિક્રોનની તપાસ કરતી પહેલી કિટને ICMRએ મંજૂરી (ICMR approves first Omicron Testing Kit Omisure) આપી દીધી છે. ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરાયેલી આ કિટનું નામ ઓમિશ્યોર (Omicron testing Kit Omisure of Tata Medical ) છે.

આ પણ વાંચો- Corona In Mumbai: મુંબઈમાં કોરોનાએ મચાવ્યો હડકંપ, ધોરણ-9 સુધીની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી કરાઈ બંધ

કિટને 30 ડિસેમ્બરે મળી હતી મંજૂરી

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી (Omicron terror in the world) ફેલાઈ રહ્યો છે. અત્યારે ICMRએ ઓમિક્રોનની તપાસ કરતી પહેલી કિટને મંજૂરી આપી (ICMR approves first Omicron Testing Kit Omisure) દીધી છે. જાણવા મળી રહ્યું છે કે, આ કિટને TATA MD CHECK RT-PCR OmiSureને આ મંજૂરી 30 ડિસેમ્બરે (Omicron testing Kit Omisure of Tata Medical ) મળી હતી, પરંતુ આની માહિતી આજે સામે આવી છે.

આ પણ વાંચો- Covaxin અને Covishield Vaccine ના મિશ્રણથી સારા પરિણામો મળે છે : AIG અભ્યાસ

દેશના 23 રાજ્યોમાં ફેલાયો ઓમિક્રોન

દેશમાં અત્યાર સુધી કુલ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના 1,892 કેસ સામે આવ્યા (Omicron Cases in India) છે. આ યાદીમાં મહારાષ્ટ્ર 568 કેસ સાથે પહેલા સ્થાને છે. જ્યારે બીજા સ્થાને દેશની રાજધાની દિલ્હી છે, જ્યાં ઓમિક્રોનના 382 કેસ છે. ત્યારબાદ કેરળમાં 185, રાજસ્થાનમાં 174, ગુજરાતમાં 152, તમિલનાડુમાં 121, તેલંગાણામાં 67, કર્ણાટકમાં 64, હરિયાણામાં 63, ઓડિશામાં 37, પશ્ચિમ બંગાળમાં 20, આંધ્રપ્રદેશમાં 17, મધ્યપ્રદેશમાં 9, ઉત્તરપ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 8, ગોવામાં 5, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, અંદમાન નિકોબારમાં 2 છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર અને પંજાબમાં પણ ઓમિક્રોનના એક-એક કેસ સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.