ETV Bharat / bharat

Notice to Delhi Police: તાહીર હુસૈનની જામીન અરજી પર સુનાવણી કરતાંDelhi High Court એ નોટિસ પાઠવી - FIR

દિલ્હી કોમી તોફાનોના આરોપી તાહીર હુસૈનની ( Delhi violence case accused Tahir Hussain ) જામીન અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે દિલ્હી પોલીસને ( Notice to Delhi Police ) નોટિસ ફટકારી છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાએ દિલ્હી પોલીસને 6 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

Notice to Delhi Police: તાહીર હુસૈનની જામીન અરજી પર સુનાવણી કરતાં Delhi Police ને નોટિસ પાઠવી

author img

By

Published : Jul 29, 2021, 1:48 PM IST

  • દિલ્હી કોમી તોફાનોના આરોપી તાહીર હુસૈનની જામીન અરજીની સુનાવણી
  • દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલિસને નોટિસ પાઠવી
  • દિલ્હી પોલીસને 6 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હી કોમી તોફાનોના આરોપી ( Delhi violence case accused Tahir Hussain ) તાહીર હુસૈનની જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દિલ્હી પોલિસને ( Notice to Delhi Police ) નોટિસ પાઠવી છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાએ દિલ્હી પોલીસને 6 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ મુક્તા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જામીન અરજી યોગેશ ખન્નાની ખંડપીઠ સમક્ષ સૂચિબદ્ધ થવી જોઈએ, કારણ કે તાહીર હુસેન સંબંધિત ઘણા કેસો એક જ બેંચ સમક્ષ પેન્ડિંગ છે.

બે એફઆઈઆર ન્યાયાધીશ યોગેશ ખન્નાની ખંડપીઠ સમક્ષ બાકી

સુનાવણી દરમિયાન ( Delhi violence case accused Tahir Hussain ) તાહીર હુસૈનના વકીલ મોહિત માથુરે કહ્યું કે તાહીર હુસેનને લગતી બે એફઆઈઆર ન્યાયાધીશ યોગેશ ખન્નાની ખંડપીઠ સમક્ષ બાકી છે. ન્યાયમૂર્તિ યોગેશ ખન્ના સમક્ષ એફઆઈઆર નંબર 91 અને 92 થી સંબંધિત જામીન અરજીઓ બાકી છે. તેથી આ અરજીની સુનાવણી પણ આ જ બેંચ દ્વારા થવી જોઈએ. આ અરજી એફઆઈઆર નંબર 80થી સંબંધિત છે. 14 જુલાઇએ જસ્ટીસ યોગેશ ખન્નાની ખંડપીઠે દિલ્હી પોલિસને ( Notice to Delhi Police ) એફઆઈઆર નંબર 91 અને 92 સંબંધિત જામીન અરજીઓ પર નોટિસ ફટકારી હતી. આ બંનેની સુનાવણી પણ 6 ઓગસ્ટે થશે.

આ પણ વાંચોઃ Delhi Violence અંગેની અરજી સંદર્ભે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલિસને નોટિસ ફટકારી

જામીન અરજીઓ બે એફઆઈઆર સંબંધિત છે જેમાં પોલીસને ટ્રોમા સેન્ટર પાસેથી અજયકુમાર ઝા અને પ્રિન્સ બંસલ ઘાયલ થયાની માહિતી મળી હતી. જણાવી દઈએ કે ગત મે મહિનામાં કડકડનુમા કોર્ટે બંને કેસોમાં ( Delhi violence case accused Tahir Hussain ) તાહીર હુસેનની જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તાહીર હુસેન આ હિંસાને આયોજિત રીતે કરવા માટે તેમના રાજકીય પ્રભાવનો ઉપયોગ કર્યો હતો.

તાહીર હુસૈન વિરુદ્ધ કુલ 11 FIR નોંધાઈ છે

( Delhi violence case accused Tahir Hussain ) તાહીર હુસેનની જામીન અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. તાહીર હુસેન પર ત્રાસ આપવાના હેતુથી દિલ્હી પોલિસ અને રાજકીય વિરોધીઓ દ્વારા નોંધણી કરવામાં આવી છે તે સંજોગોનો શિકાર છે અને 16 માર્ચ 2020થી ન્યાયિક કસ્ટડીમાં છે. દિલ્હી પોલિસે UAPA હેઠળ નોંધેલી FIR સહિત તાહીર હુસૈન વિરુદ્ધ કુલ 11 FIR નોંધાઈ છે.

આ પણ વાંચોઃ દિલ્હી હિંસા: હાઈ કોર્ટે દેવાંગન કલીતાની જામીન અરજીનો નિર્ણય સુરક્ષિત રાખ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.