ETV Bharat / bharat

ઉત્તર રેલવેએ દેશની વીરાંગનાઓના નામ પરથી 7 એન્જિનનું નામકરણ કર્યું - રાણી ચેનમ્મા

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે દેશની વીરાંગનાઓને સન્માનિત કરવા માટે રેલવેએ 7 એન્જિનોનું નામ તેમના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ રેલવેએ એન્જિનના નામ વીરાંગનાઓને સમર્પિત કર્યા છે.

ઉત્તર રેલવેએ દેશની વીરાંગનાઓના નામ પરથી 7 એન્જિનનું નામકરણ કર્યું

author img

By

Published : Mar 8, 2021, 12:32 PM IST

  • ઉત્તર રેલવેએ દેશની વીરાંગનાઓને આપ્યું અનોખું સન્માન
  • રેલવેના એન્જિનનું નામકરણ વીરાંગનાઓના નામ પરથી કરાયું
  • તમામ બહાદુર મહિલાઓ સ્વતંત્રતા માટે યુદ્ધ લડી હતી
ઉત્તર રેલવેએ દેશની વીરાંગનાઓને આપ્યું અનોખું સન્માન

આ પણ વાંચોઃ નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ

નવી દિલ્હીઃ દેશની બહાદુર દિકરીઓને ઉત્તર રેલવેએ અનોખું સન્માન આપ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર દેશની વીરાંગનાઓને સન્માન આપવા માટે રેલવેએ wdp4b અને wdp4d શ્રેણીના એન્જિનોનું નામ તેમની ઉપર રાખ્યું છે. આમાં રાણી અહલ્યાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, રાણી અવંતીબાઈ, રાણી વેલુ નચિયાર, રાણી ચેનમ્મા અને ઝલકારી બાઈની સાથે ઉદા દેવાના નામ પર એન્જિન રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સયાજી હોસ્પિટલમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતી મહિલા શક્તિને બિરદાવી

રેલવેના એન્જિનોને વિશેષ રીત સજાવાયા

ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દિપક કુમારે જણાવ્યું હતું કે, ઉત્તર રેલવેએ 5 દાયકાથી સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. તુગલકાબાદ લોકો શેડને ઈતિહાસની એ બહાદુર મહિલાઓની સમિતિથી જોડાયેલું છે. આ વીરાંગનાઓએ સ્વતંત્રતા માટે યુદ્ધ કર્યું હતું. આ અંતર્ગત તુગલકાબાદના લોકોમોટિવ શેડમાં આ એન્જિનોને માત્ર બહાદુર મહિલાઓના નામ પર આપવામાં આવ્યું છે. જોકે, આ એન્જિનોને એ રીતે સજાવવામાં પણ આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.