ETV Bharat / bharat

રાજકીય વિરોધીઓ સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ પાયાવિહોણોઃ સીતારમણ - રાજકીય વિરોધીઓ સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitaram) રાજકીય વિરોધીઓ સામે કેન્દ્રીય એજન્સીઓના ઉપયોગના (Allegations of using central agencies)આરોપને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરી રહી હતી.

રાજકીય વિરોધીઓ સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ પાયાવિહોણોઃ સીતારમણ

author img

By

Published : Feb 22, 2022, 10:44 PM IST

મુંબઈ: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitaram) મંગળવારે ભાજપની આગેવાની હેઠળની સરકારના રાજકીય વિરોધીઓ સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાના (Allegations of using central agencies) આરોપોને "સંપૂર્ણપણે પાયાવિહોણા" ગણાવ્યા (Nirmala Sitharaman claimed)હતા.

કોઈ ગુનો હોય અથવા ક્યાંક કેસ નોંધવામાં આવે ત્યારે જ ED પગલાં લે છે

પત્રકારો સાથે વાત કરતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, જો કેન્દ્ર એજન્સીઓ દબાણ ઊભું કરી રહી હોય તો વિરોધ પક્ષોની બેઠકો કેવી રીતે યોજવામાં આવે છે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની જેમ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર તાજેતરમાં મળ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) ત્યારે જ કાર્યવાહી કરે છે, જ્યારે કોઈ ગુનો હોય અથવા ક્યાંક કેસ નોંધવામાં આવે અને જો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ હોય તો ED પગલાં લે છે.

આ પણ વાંચો: Praggnanandhaa beats Carlsen: પ્રજ્ઞાનન્ધાએ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસન પર જીત બાદ વધુ 2 જીત મેળવી

ભાજપાના આરોપો વિશે પૂછતા તેને "પાયાવિહોણા" ગણાવ્યા

વિપક્ષી પક્ષોને ચૂપ કરવા અથવા રાજ્ય સરકારોને અસ્થિર કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીના આરોપો વિશે પૂછવામાં આવતા, સીતારમને તેમને "પાયાવિહોણા" ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 'જો અમને માનવામાં આવે કે, અમે વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો ત્રણેય નેતાઓ કેવી રીતે મળ્યા અને જાહેરમાં નિવેદનો આપ્યા. દબાણનો ઉપયોગ શું છે? કોઈના પર દબાણ નથી. ભાજપના કાર્યકર્તાઓનું નામ લીધા વિના નાણાપ્રધાનએ કહ્યું કે, જે વિપક્ષ પશ્ચિમ બંગાળમાં રાજ્ય પોલીસનો કાર્યકરો વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છે, તેણે આવા આક્ષેપો ન કરવા જોઈએ.

નાણા મંત્રાલય હેઠળ આવતી ED કેવી રીતે કામ કરે છે ?

સીતારમણે સમજાવ્યું કે, નાણા મંત્રાલય હેઠળ આવતી ED કેવી રીતે કામ કરે છે. તેમને કહ્યું કે, 'જો ED રાજનીતિ કે અન્ય કોઈ કારણોસર કંઈક કરવા માંગે છે, તો તે બિલકુલ શક્ય નથી, જ્યાં સુધી તમારી પાસે પગલાં લેવા માટે પૂરતા પુરાવા નથી, ત્યાં સુધી તે કાર્યવાહી કરી શકશે નહીં. ધ્યાનમાં રાખો કે ED કોઈ પહેલું પગલું ભરતું નથી. તે એક કાયદા અમલીકરણ એજન્સી છે, જે ગંભીર ગુનાઓ સાથે સંબંધિત કેસો સાથે વ્યવહાર કરે છે. એટલે કે, ક્યાંક ને ક્યાંક ગુનો થયો છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને જો તેમાં મની લોન્ડરિંગનો (Money laundering) મામલો આવશે તો ED પગલાં લેશે.

આ પણ વાંચો: કેરળ: બળાત્કારના મામલામાં ચોંકાવનારો ખૂલાસો, ફરિયાદી મહિલા સામે જ નોંધાયો કેસ

લોકશાહીમાં દરેક પક્ષને મળવાનો અને ગઠબંધન કરવાનો અધિકાર

સીતારમણે કહ્યું, 'હું ઈચ્છું તો પણ તપાસ થઈ શકે નહીં પણ જો કોઈ ગુનો હોય તો હું ઈચ્છવા છતાં રોકી શકતો નથી. ઉલ્લ્ખનીય છે કે, વિપક્ષ કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યો છે. તે દાવો કરે છે કે સરકાર તેના રાજકીય વિરોધીઓ સામે એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. 'લોકશાહીમાં દરેક પક્ષને મળવાનો અને ગઠબંધન કરવાનો અધિકાર છે. પરંતુ દબાણ વિશે વાત કરશો નહીં. તમે પણ મળો અને વાત કરો. જો આપણે માની લઈએ કે, ખરેખર દબાણ કરવામાં આવી રહ્યું છે તો પણ તમે શું વાત કરો છો? તો પછી દબાણનો શું ઉપયોગ? હું વારંવાર કહું છું કે, આ તદ્દન પાયાવિહોણા આરોપ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.