નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે છ રાજ્યો હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં આતંકવાદી-ડ્રગ પેડલર-ગેંગસ્ટરની સાંઠગાંઠના કેસમાં 100 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આતંકવાદ વિરોધી એજન્સીએ રાજ્યના પોલીસ દળો સાથે મળીને વહેલી સવારે સંદિગ્ધો સાથે જોડાયેલા પરિસર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે.
-
#WATCH | NIA is conducting searches at more than 100 locations in six states-Haryana, Punjab, Rajasthan, UP, Uttarakhand and MP in terror-narcotics smugglers-gangsters nexus cases.
— ANI (@ANI) May 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Visuals from Punjab's Bathinda) pic.twitter.com/mFgisHNcGo
">#WATCH | NIA is conducting searches at more than 100 locations in six states-Haryana, Punjab, Rajasthan, UP, Uttarakhand and MP in terror-narcotics smugglers-gangsters nexus cases.
— ANI (@ANI) May 17, 2023
(Visuals from Punjab's Bathinda) pic.twitter.com/mFgisHNcGo#WATCH | NIA is conducting searches at more than 100 locations in six states-Haryana, Punjab, Rajasthan, UP, Uttarakhand and MP in terror-narcotics smugglers-gangsters nexus cases.
— ANI (@ANI) May 17, 2023
(Visuals from Punjab's Bathinda) pic.twitter.com/mFgisHNcGo
ગેંગસ્ટર-ખાલિસ્તાની ટેરર લિંક: અધિકારીઓના જણાવ્યા મુજબ, NIA એ ગયા વર્ષે ત્રણ કેસ નોંધ્યા હતા જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિદેશમાં સ્થિત આતંકવાદી સંગઠનો અને તેમના સમર્થકો ભારતના ઉત્તરી રાજ્યોમાં કાર્યરત સંગઠિત ગુનાહિત ગેંગના સભ્યોની ભરતી કરી રહ્યા છે અને લક્ષ્યાંકિત હત્યાઓ અને હિંસક ગુનાહિત કૃત્યોને અંજામ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તે પણ પ્રકાશમાં આવ્યું છે કે આતંકવાદીઓ, ડ્રગની તસ્કરી કરનારાઓ અને માફિયાઓનું નેટવર્ક વ્યાપક આંતર-રાજ્ય કાર્ટેલ દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને IED સહિત અન્ય આતંકવાદી સાધનોની સરહદ પારની હિલચાલ સાથે સંકળાયેલું છે અને ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો સપ્લાય કરે છે.
-
National Investigation Agency (NIA) is conducting searches at more than 100 locations in six states-Haryana, Punjab, Rajasthan, UP, Uttarakhand and MP in terror-narcotics smugglers-gangsters nexus cases. pic.twitter.com/SG4QY0VOEo
— ANI (@ANI) May 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">National Investigation Agency (NIA) is conducting searches at more than 100 locations in six states-Haryana, Punjab, Rajasthan, UP, Uttarakhand and MP in terror-narcotics smugglers-gangsters nexus cases. pic.twitter.com/SG4QY0VOEo
— ANI (@ANI) May 17, 2023National Investigation Agency (NIA) is conducting searches at more than 100 locations in six states-Haryana, Punjab, Rajasthan, UP, Uttarakhand and MP in terror-narcotics smugglers-gangsters nexus cases. pic.twitter.com/SG4QY0VOEo
— ANI (@ANI) May 17, 2023
ક્યાં અને કેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા?:
દિલ્હી-NCR: NIAના દરોડા 32 સ્થળોએ ચાલુ છે.
પંજાબ-ચંદીગઢઃ 65 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ, બરેલી અને લખીમપુરમાં દરોડા પાડવામાં આવ્યા છે.
રાજસ્થાનઃ NIAએ 18 જગ્યાએ દરોડા પાડ્યા છે.
મધ્યપ્રદેશ: NIA 2 સ્થળોએ દરોડા પાડી રહી છે.
મોટા ફાઇનાન્સરની ધરપકડ: સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર NIAએ ગેરકાયદેસર ગતિવિધિઓ (નિવારણ) હેઠળ અગાઉથી જ 19 નેતાઓ અને વિવિધ સંગઠિત અપરાધી ગેંગના સભ્યો, બે હથિયાર સપ્લાયર્સ અને નેટવર્ક સાથે સંકળાયેલા એક મોટા ફાઇનાન્સરની ધરપકડ કરી છે.