ETV Bharat / bharat

NIA conducts searches in Assam: આસામના 2 જિલ્લામાં 11 સ્થળ પર NIAના દરોડા

author img

By

Published : Apr 11, 2022, 10:41 AM IST

અંસારુલ્લા બાંગ્લા ટીમના આતંકવાદી ષડયંત્રમાં સામેલ થવાની (NIA conducts searches in Assam) આશંકાથી NIAએ રવિવારે આસામમાં 11 સ્થળો પર દરોડા (Search operations at 11 locations in Assam )પાડ્યા હતા.

NIA conducts searches in Assam: આસામના 2 જિલ્લામાં 11 સ્થળ પર NIAના દરોડા
NIA conducts searches in Assam: આસામના 2 જિલ્લામાં 11 સ્થળ પર NIAના દરોડા

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ભારતીય ઉપખંડમાં અલ કાયદાના મોડ્યુલ સાથે સંબંધિત કેસના સંદર્ભમાં રવિવારે આસામના બારપેટા અને બોંગાઇગાંવ જિલ્લામાં 11 સ્થળોએ દરોડા પાડ્યા (ABT affiliated with AQIS) હતા. NIAએ આ કાર્યવાહી ભારતીય ઉપખંડમાં ભારતીય ઉપખંડમાં અલ-કાયદા સાથે જોડાયેલ અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT)ના સક્રિય મોડ્યુલ સાથે સંબંધિત કેસમાં કરી (NIA conducts searches in Assam) હતી. આ કેસ ભારતીય ઉપખંડમાં અલ-કાયદા (AQIS) સાથે સંકળાયેલ અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT)ના સક્રિય મોડ્યુલને લગતો છે. આ આતંકી સંગઠન બારપેટા અને બોંગાઈગાંવમાં સક્રિય છે. NIAએ કહ્યું કે આ મોડ્યુલનું નેતૃત્વ બાંગ્લાદેશના રહેવાસી સૈફુલ ઈસ્લામ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: BRAHMOS ACCIDENTAL FIRING: મિસાઈલ મિસફાયરની ઘટનામાં એક કરતાં વધુ અધિકારીઓ દોષિત,થશે કડક સજા

ગુનાહિત દસ્તાવેજો: એનઆઈએના પ્રવક્તાએ કહ્યું કે, સૈફુલ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસ્યો હતો, તે ઢાંકલિયાપરા મસ્જિદમાં અરબી શિક્ષક તરીકે નોકરી કરતો હતો. સૈફુલ ઈસ્લામ યુવાનોને જેહાદી સંગઠનોમાં જોડાવા અને આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે પ્રેરિત કરતો હતો. એટલું જ નહીં, સૈફુલ ઇસ્લામ પૂર્વ ભારતમાં AQIS માટે બેઝ બનાવવા માટે 'અંસાર' નામના સ્લીપર સેલમાં કામ કરવા માટે યુવાનોને સક્રિયપણે પ્રેરિત કરતો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તાએ કહ્યું કે, આરોપીઓના ઘરની તપાસ દરમિયાન ગુનાહિત દસ્તાવેજો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: IPL 2022: રાજસ્થાન રોયલ્સે મેચ જીતી, છેલ્લી ઓવરમાં કુલદીપ સેનની શ્રેષ્ઠ બોલિંગ

માર્ચમાં 5 લોકોની ધરપકડ: NIA આ મામલામાં આસામમાં સતત દરોડા પાડી રહી છે. NIAએ માહિતીના આધારે માર્ચમાં 5 લોકોની ધરપકડ કરી હતી. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે ત્યારે કહ્યું હતું કે, બાંગ્લાદેશી નાગરિક સૈફુલ ઈસ્લામ ઉર્ફે હારૂન રાશિદ ઉર્ફે મોહમ્મદ સુમન 2019માં આસામ આવ્યો હતો. અહીં તે બારપેટા જિલ્લાને અલ કાયદા અને તેના સહયોગીઓ દ્વારા જેહાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી રહ્યો હતો. તે વિસ્તારના લોકોને જેહાદી સંગઠનમાં જોડાવા અને વિસ્તારમાં કટ્ટરવાદ ફેલાવવા માટે પ્રેરિત કરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.