ETV Bharat / bharat

સ્વદેશી રીતે વિકસિત AERVને આર્મીમાં સામેલ કરવામાં આવ્યું - આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણે

સ્વદેશી રીતે વિકસિત આર્મર્ડ એન્જિનિયર રિકોનિસન્સ વ્હીકલ (armored engineer reconnaissance vehicle) ના પ્રથમ સેટને મંગળવારે આર્મીના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં સામેલ કરવામાં આવ્યું.

સ્વદેશી રીતે વિકસિત નેક્સ્ટ જનરેશન AERVને આર્મીમાં સામેલ કરવામાં આવી

author img

By

Published : Dec 22, 2021, 10:18 AM IST

નવી દિલ્હી/પુણે: સ્વદેશી રીતે વિકસિત આર્મર્ડ એન્જિનિયર રિકોનિસન્સ વ્હીકલ (armored engineer reconnaissance vehicle AERV) ના પ્રથમ સેટને મંગળવારે આર્મીના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં સામેલ કરવામાં આવ્યું. આ માહિતી સંરક્ષણ નિવેદનમાં આપવામાં આવી હતી.

આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણેએ ફ્લેગ ઓફ કરાવ્યા

આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણેએ (Army Chief General MM Naravane) પુણે નજીક ખડકી ખાતે બોમ્બે એન્જીનિયર ગ્રુપ (BEG) ખાતે એક કાર્યક્રમમાં વાહનોને સામેલ કર્યા અને ફ્લેગ ઓફ કરાવ્યો.

સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરાઈ

આ સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (Defense Research and Development Organization) દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ ઓર્ડનન્સ ફેક્ટરી મેડક અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, પૂણે દ્વારા કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે પ્રતિબંધો હોવા છતાં આ વાહનોની સપ્લાય સમયસર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Naravane takes charge : આર્મી ચીફ જનરલ નરવણે 'ચીફ ઓફ સ્ટાફ કમિટિ'ના અધ્યક્ષ તરીકેનો સંભાળ્યો કાર્યભાર

આ પણ વાંચો: આર્મી ચીફ એમ.એમ. નરવણે સુરતની મુલાકાતે, વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કુલના કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.