ETV Bharat / bharat

TOP NEWS: પીએમ મોદી આજે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનનું લોકાર્પણ કરશે, લખીમપુર ખેરી હિંસા મામલે મહારાષ્ટ્રમાં બંધનું એલાન. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Arbaaz Merchant's bail application

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

news today
news today
author img

By

Published : Oct 11, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 પીએમ મોદી આજે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનનું લોકાર્પણ કરશે

સ્થાનિક અવકાશ સંબંધિત ઉદ્યોગને વેગ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) લોન્ચ કરશે. આ લોન્ચ કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગના લોકો સાથે પણ વાતચીત કરશે.

2 આજે લખીમપુર ખેરી હિંસા મામલે મહારાષ્ટ્રમાં બંધનું એલાન

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્ર શાસક ગઠબંધને આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. NCP, કોંગ્રેસ અને શિવસેનાના શાસક ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) એ શનિવારે કહ્યું હતું કે, રાજ્ય દેશના ખેડૂતો સાથે છે તે દર્શાવવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

3 આર્યન ખાનનો મિત્ર અરબાઝ મર્ચન્ટ આજે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે

આર્યન ખાનનો મિત્ર અરબાઝ મર્ચન્ટ આજે સેશન્સ કોર્ટમાં તેની જામીન અરજી દાખલ કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 મુખ્યપ્રધાન નવરાત્રિ પર રૂપાલ માતાજીના મંદિરની મુલાકાતે, મેળો નહીં યોજાય

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) નવરાત્રિ પર્વ અવસરે ગઈકાલે ગાંધીનગર નજીકના રૂપાલ વરદાયિની માતાજીના નવરાત્રીના પર્વ પર દર્શન કરી પૂજન કર્યું હતું. આ તકે મુખ્યપ્રધાને દુનિયાભરમાંથી કોરોનાની મહામારી (Corona Virus) જાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. click here

2 મોદી જોખમ લઇને નિર્ણય લેવા વાળા વડાપ્રધાન છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈકાલે વડાપ્રધાન મોદીની સત્તાના 20 વર્ષ પૂર્ણ થવા પર એક ટીવી ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, વિશ્વમાં દેશ માટે કોઈ સન્માન નહોતું, મહિનાઓ સુધી સરકારના આંતરિક વિખવાદમાં ફસાયેલા નીતિવિષયક નિર્ણયો, આવા વાતાવરણમાં વડાપ્રધાન મોદીએ દેશનો કાર્યભાર સંભાળ્યો હતો, આજે તમામ વ્યવસ્થાઓ તેમની જગ્યાએ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. click here

3 સુરતના બે ખિલાડીઓનું રાષ્ટ્રીય કક્ષાએ વેઇટ લિફ્ટિંગમાં ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનમાં પસંદગી કરાઇ

દેશમાં ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા આયોજીત ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન ઇન વેઇટ લિફ્ટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમજ ગુજરાતનમાં માત્ર સુરત શહેરમાંથીજ બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. click here

  • exclusive:

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં હાર્દિક પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં જોશથી અને પુરી તૈયારી સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે. આ તકે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ETV BHARATના ઇનટરવ્યું કહ્યું હતું કે, હાઈકમાન્ડ જેમ કહેશે તેમ એક કાર્યકરના રૂપે રહીને કામ કરીશું તેમજ બુથ લેવલનું મેનેજેમેન્ટ અને ગ્રામીણ વિસ્તારમાં રહીને પ્રચારપ્રસારની કામગીરી શરૂ કરીશું. click here

  • sukhibhava:

વધુ સારું પોષણ એ સારા પાચનની ગુરુચાવી છે

મહામારીની શરૂઆતથી દરેક વ્યક્તિ પોષણ અને તંદુરસ્ત ખોરાકની જરૂરિયાતને ઓળખવા અને સમજવા મથે છે. આ વર્ષે આપણે 39માં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરી રહ્યાં છીએ. જે હેતુથી લોકોને એકંદર આરોગ્ય માટે પોષણના મહત્વ અને પોષણની જરૂરિયાતને કેવી રીતે પૂરી કરી શકાય તે અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના જણાવ્યા મુજબ સારા પોષણ માટે કેટલીક ટિપ્સ અથવા યુક્તિઓ અપનાવી શકાય છે. click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.