ETV Bharat / bharat

TOP NEWS: આજે સવારે 7 કલાક થી 154 ઉમેદવારો માટે યોજાશે મતદાન, હરીયાણા આજથી ડાંગરની ખરીદી શરૂ કરશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Water Life Mission mobile app

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
author img

By

Published : Oct 3, 2021, 6:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. ગાંધીનગર ચૂંટણી 2021 : આજે સવારે 7 કલાક થી 154 ઉમેદવારો માટે યોજાશે મતદાન

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2021 (Gandhinagar Municipal Corporation 2021)ની સામાન્ય ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે, ત્યારે સવારે 7:00 થી સાંજના 06:00 સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આ સ્થાનિક ચૂંટણીઓમાં કુલ 2,82,380 મતદારો મતદાન કરશે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબાએ પણ કલાકે મતદાન કરવા જશે.

2. હરીયાણા આજથી ડાંગરની ખરીદી શરૂ કરશે

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલે નવી દિલ્હીમાં મોટું નિવેદન આપ્યું હતું. સીએમ મનોહર લાલે આજથી જ ડાંગર ખરીદવાની જાહેરાત કરી હતી.

3. IPL 2021: આજે RCB vs PBKS અને KKR vs SRH વચ્ચે જંગ

આજે બેંગ્લુરૂ અને પંજાબ વચ્ચે જામશે જંગ, કોલકાત્તા અને હૈદરાબાદ વચ્ચે મેચ યોજાશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. વડાપ્રધાન મોદીએ જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી

રાષ્ટ્રીય જલ જીવન કોષ અંતર્ગત ગ્રાહીણ વિસ્તારોના ઘરો, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પાણીનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવશે અને નળ લગાવવામાં આવશે. આ કોષમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થાન, કંપની કે NGO દાન કરી શકે છે. click here

2. ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આત્મકથાનું કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન

મહાત્મા ગાંધીનીની જન્મ જયંતી નિમિત્તે ગઈકાલે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સાંજના સમયે આયોજીત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાશ્મીરી સુફી લોક ગાયક ગુલઝાર અહમદ ગનાઈ દ્વારા ગાંધીજીના સૌથી પ્રિય ભજન, નરસિંહ મહેતા લિખિત 'વૈષ્ણવજન તો તેણે રે કહીએ' ને પ્રથમ વખત કાશ્મીરી ભાષામાં પ્રસ્તુત કરાયું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' નું પણ કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન કરવામાં આવ્યું હતું. click here

3. ગુજરાતમાં બનાવવામાં આવેલી K 9 વજ્ર તોપ ભારત ચીન બોર્ડર પર તૈનાત

સુરતના હજીરા ખાતે બનાવવામાં આવેલી કે 9 વજ્ર તોપને ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ એમ એમ નરાવણે અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીની ઉપસ્થિતિમાં ગઈકાલે ભારતીય સેના (Indian Army) માં શામેલ કરવામાં આવી હતી. હાલ આ તોપને ભારત ચીન બોર્ડર (LAC) પર ચાલતા વિવાદ(LAC)ને પગલે સરહદ પર તૈનાત કરવામાં આવી છે. click here

  • explainers:

બે વર્ષથી રેપના કેસમાં કેમ સૌથી આગળ છે રાજસ્થાન? દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનું મૂળ કારણ શું છે?

NCRBના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2020 દરમિયાન દેશમાં ગુનામાં ઘટાડો થયો છે અને તેનું કારણ લોકડાઉન છે. જો તમને પણ એવું જ લાગતું હોય તો આ રિપોર્ટ તમને વિચારવા મજબુર કરી દેશે. હવે સવાલ એ છે કે, મહિલાઓ સામે ગુનાઓ કેમ વધી રહ્યા છે? આ ગુનાઓને કેવી રીતે કાબૂમાં લેવામાં આવશે? નિષ્ણાતો પાસે જાણશો તમે પ્રશ્નોના જવાબ, ઇટીવી ભારત એક્સપ્લેનરમાં (etv bharat explainer) click here

  • exclusive:

NCP પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ રેશમા પટેલે કરી ETV ભારત સાથે કરી વાતચીત : આગામી દિવસોમાં ભાજપને હરાવવા માટે તમામ મોરચે રણનીતિ ઘડી

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક પક્ષે પોતાની કમર કસવાનું શરૂ કરી દીધું છે ત્યારે ETV ભારતે NCPના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ સાથે વાતચિત કરી હતી. click here

  • Sukhibhava:

આ નિયમિત કસરતો તમને દેખાડશે 40માં પણ 30નાં!

જેમજેમ તમારી ઉંમર વધે તેમ તેમ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધુ મહત્વનું બને છે. ખાસ કરીને મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. એટલા માટે જરુરી છે કે તેઓ 40 વર્ષની ઉંમરે પણ શારીરિક રીતે સક્રિય રહે. આ ધ્યાનમાં રાખીને કેટલીક એવી કસરતો દર્શાવીએ છીએ જે તમને ચાળીસીમાં પણ ત્રીસીમાં હોવ તેવા દેખાડે અને આસાનીથી કરી શકો છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.