ETV Bharat / bharat

આજે અફઘાનિસ્તાનમાં બની શકે છે તાલિબાની સરકાર, ટોક્યો પેકાલિમ્પિકમાં ખેલાડી વિવિધ રમતોમાં મેદાને ઉતરશે. વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

news today
news today
author img

By

Published : Sep 4, 2021, 6:30 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. અફઘાનિસ્તાનમાં બની શકે છે તાલિબાની સરકાર

તાલિબાને અફઘાનિસ્તાનમાં સરકારની રચના ગઈકાલે મુલતવી રાખી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે માહિતી આપી છે કે આજે તાલિબાન સરકારની રચના કરશે.

2. ટોક્યો પેકાલિમ્પિક 2020: બેડમિન્ટન, શુટીંગ સહિતની રમતોમાં ખેલાડી મેદાને ઉતરશે

આજે ટોક્યો પેકાલિમ્પિક 2020 માં બેડમિન્ટન, શુટીંગ સહિતની રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગઈકાલના પ્રર્દશન બાદ ખેલાડી વધુ ઉત્સાહથી મેદાને ઉતરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. હિમતનગર ખાતે કોંગ્રેસનું સંમેલન યોજાયું

2022 ની ચૂંટણીના ધમધમાટ સાબરકાંઠાના હિંમતનગરથી શરૂ થયો છે. જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લાના તમામ સંયોજકોની બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ જીતેન્દ્ર બધેલ દ્વારા 2022 ની ચૂંટણી જીતવા માટે આહ્વાન કરાયું છે. સાથોસાથ ભાજપને ગોડસેની વિચારધારા ધરાવનારી પાર્ટી ગણાવી આગામી સમયમાં સંપૂર્ણ જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. click here

2. અફઘાનિસ્તાનમાં નવી સરકારની જાહેરાત એક દિવસ માટે મુલતવી

તાલિબાને અફઘાનિસ્તાનમાં સરકારની રચના શનિવાર સુધી મુલતવી રાખી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આ માહિતી આપી હતી. click here

3. ટોક્યો: હરવિંદર સિંહે જીત્યો બ્રોન્ઝ મેડલ, પેરા ઑલિમ્પિક તીરંદાજીમાં ભારતનો પહેલો મેડલ

ભારતના તીરંદાજ હરવિંદર સિંહે ગઈકાલે શાનદાર પ્રદર્શન કરતા ટોક્યો પેરા ઑલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તીરંદાજીમાં પેરા ઑલિમ્પિકમાં અત્યાર સુધીનો ભારતનો પહેલો મેડલ છે. click here

  • explainers:

તાલિબાન સાથે વાતચીત શરૂ થઇ ગઇ, તો પછી ભારત સરકારને કઇ ચિંતા સતાવી રહી છે ?

ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ મૂલાકાત તો થઇ ગઇ છે પરંતુ ભવિષ્યની તમામ ચિંતાઓ વચ્ચે ભારત સરકાર હજુ પણ વેઇટ એન્ડ વોચની પોલીસી અપનાવી રહ્યું છે. તાલિબાન વિશે ભારતની ચિંતા અને તાલિબાન પ્રત્યેનું તેનું વલણ શું છે. જાણો... click here

  • sukhibhava:

વધુ સારું પોષણ એ સારા પાચનની ગુરુચાવી છે

મહામારીની શરૂઆતથી દરેક વ્યક્તિ પોષણ અને તંદુરસ્ત ખોરાકની જરૂરિયાતને ઓળખવા અને સમજવા મથે છે. આ વર્ષે આપણે 39માં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરી રહ્યાં છીએ. જે હેતુથી લોકોને એકંદર આરોગ્ય માટે પોષણના મહત્વ અને પોષણની જરૂરિયાતને કેવી રીતે પૂરી કરી શકાય તે અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના જણાવ્યા મુજબ સારા પોષણ માટે કેટલીક ટિપ્સ અથવા યુક્તિઓ અપનાવી શકાય છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.